________________
[ ૨૧ ] (૪) શ્રી તાલુકા મહાઝન પાસે આવી જમે થતી જ્ઞાતિહિતવર્ધક ખાતાની રકમ દરેક તાલુકામહાઝને દર વર્ષે મહા વદિ ૦)) તથા અશાડ વ. ૦)) એમ બે હતે દેશાવરી મહાઝનની ઓફિસે મેકલાવવી.
() આપણી જ્ઞાતિનું કઈ પણ ઘર નેકરી કે ધંધા અર્થે બહારગામ વસતું હોય, અને તેમને ત્યાં વેશવાળ કે લગ્ન કરવાં પડે તે તેમને પણ આ કલમને અમલ કરવાનું છે, અને તે રકમ ધારામાં જણાવવા પ્રમાણે પોતપોતાના તાલુકામહાજન મારફત દેશાવરી જ્ઞાતિ હિતવર્ધક ખાતે મેકલવાની છે.
૨૩ ઉપરનું શ્રી ગેહલવાડ વી. શ્રી. જ્ઞાતિહિતવર્ધક ખાતું એ દેશાવરી માલેકીનું ગણાશે અને તેને ઉપગ નીચે મુજબ કરવામાં આવશે.
(૪) જે ગામમાં માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણની સગવડ ન હોય ત્યાંના બાળકોને સાનુકૂળ શહેર કે બેડીંગમાં રહેવાને અનુકૂળતા પ્રમાણે સગવડ કરી આપવી, ભણવાના સાધન અપાવવાં કે ઑલરશીપ આપવી. | (g) વિધવા બહેનોને રક્ષણ મળે તે માટે તેમના કુટુંબ તરફથી યોગ્ય વ્યવસ્થા થવાને કાયદામાં ઠરાવ્યું છે, છતાં કમનસીબે કે વિધવા બહેનને તેવી રાહત-રક્ષણને અભાવ જણાય તો તેના નિર્વાહ માટે બનતી સગવડ કરવી.
(1) ફંડની છુટના પ્રમાણમાં જ્ઞાતિ ભાઈઓને માર્ગે ચડાવવાને લેન ધીરવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com