________________
[ ૨૦ ]
કા વાહક કમીટીએ તેના તાલુકામાંથી ચેાગ્ય જણાતા સભ્યને ચુટીને પુરી દેવી.
(૨૦) દેશાવરી મહાઝનની આફિસે આવેલી અરજીએ સંભાળવા, પત્રવ્યવહાર કરવા, હિસાબ રાખવા, કાર્યવાહક કમીટી તથા દેશાવરી મહાઝનની જનરલ કમીટી લાવવાની ગાઠવણ કરવા અને તેને અંગે એજન્ડા કાઢવા વિગેરે કામેા પ્રમુખશ્રીની સંમતિથી સેક્રેટરીએ સભાળશે અને વર્ષ દરમિઆન જરૂર જણાતાં મુખ્ય આફિસના ગામે મેનેજી ંગ કમીટી ખેલાવશે.
(૨૧) કાર્યવાહક કમીટીનું કારમ ચાર મે ખરાનુ રહેશે. તેથી આછા મે ખરાની હાજરીમાં અપવાદ દાખલ પણ કામકાજના છેવટના નીકાલ થઇ શકશે નહિ.
(૨૨) જ્ઞાતિની ઉન્નતિના જરૂરી કામ હાથ ધરવાનું અની શકે તે માટે, શ્રી ગેાહેલવાડ વીશાશ્રીમાળી જ્ઞાતિ તિવ કખાતુ ' સ્થાપવામાં આવે છે. અને આ ખાતુ સક્રિય કામ કરી શકે તે માટે ઠરાવવામાં આવે છે કે
,
(૬) આપણી જ્ઞાતિના કાઇ પણ વરકન્યાના વેશવાળના ખેલ ખેલવામાં આવે ત્યારે રૂા. ૧) વેશવાળના નાંધના લેવાય છે તેઉપરાંત દેશાવરી જ્ઞાતિ હિતવર્ધક ફંડના રૂા. ૧) સ્થાનીક મહાઝને લેવા તેમજ દરેક લગ્નપ્રસ ંગે પણ લેવાતા ખાઓ ઉપરાંત જ્ઞાતિહિતવધ ક ફંડમાં રૂા. ૫) વરવાળાના લેવા, અને તે રકમ પોતપોતાના તાલુકા મહાઝનને ત્યાં દેશાવરી જ્ઞાતિ હિતવર્ધક ખાતે જમે રાખવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com