________________
[ ૧૪ ]. ત્યાંના ઘોળથી મુક્ત થઈ ગેહીલવાડ દેશાવરી બંધારણ અને ધારા-ઘેરણને વંશપરંપરા માટે જવાબદાર રહેવાને ખાત્રી આપતા હોય તે-તેવા કેઈ શમ્સ અથવા ઘર જે તેના વસવાટવાળા તાલુકા માફત ગેહલવાડ દેશાવરી જ્ઞાતિ વહેવારમાં દાખલ થવાને અરજ કરે તો તેવી અરજી તે તાલુકાએ એકમતિથી દેશાવરી મહાજન કમીટી પાસે રજુ કરવી; અને દેશાવરી મહાઝન કમીટીની મંજુરી મળ્યેથી તેવા શમ્સ અથવા ઘરને ગેહલવાડ દેશાવરી વીશા શ્રીમાળી જ્ઞાતિ સાથે જ્ઞાતિ વહેવાર થઈ શકશે.
(૬) કાઠીયાવાડમાં આવેલા સરઠ તથા હાલાર પ્રાંતની સંયુક્ત સરહદમાં વસતી વીશા શ્રીમાળી જ્ઞાતિને ઘેળ કે જે સારાષ્ટ્ર વીશા શ્રીમાળી જ્ઞાતિઘોળના નામે ઓળખાય છે તેમણે આપણું ગેહલવાડ દેશાવરી વીશા શ્રીમાળી જ્ઞાતિના ઘોળ સાથે કન્યાની લેવ-દેવ કરવા, પરસ્પર જ્ઞાતિના બંધારણને માન આપવા, જ્ઞાતિના ગુન્હેગારોને આશ્રય ન આપવા અને તેના અંગેના ઠરાને અમલ કરવાને સ્વીકાર્યું છે. સબબ સિરાષ્ટ્ર વીશા શ્રીમાળી જ્ઞાતિના ઘોળની મર્યાદામાં આ ધારાધોરણને બાધ ન આવે તે લક્ષમાં રાખી પરસ્પર કન્યા લેવા-દેવાની છૂટ આપવામાં આવે છે.
(૭) આ ધારાનું બરાબર પાલન થતું રહે અને રીતસર વ્યવસ્થા જળવાય તે માટે –
(A) કાયમી વ્યવસ્થા જાળવવાને આ ધારાની હદમર્યાદામાં આવેલાં મુખ્ય વીશ શહેરને તાલુકાના અધિકાર આપવા આવ્યો છે. અને તેની આસપાસના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com