Book Title: Gohelwad ane Visha Shrimali Gnatinu Bandharan ane Dharadhoran
Author(s): Gohelwad Visha Shrimali Mahajan
Publisher: Gohelwad Visha Shrimali Mahajan

View full book text
Previous | Next

Page 15
________________ [ ૧૨ ] (૩) આ ધારામાં નીચે જણાવેલા શબ્દોને નીચે મુજબ અર્થ કરે. (૪) મહાજન” એટલે દરેક ગામના વીશાશ્રીમાળી વાણીયાની નાત સમસ્ત. (૩) “માણસ” અથવા “શન્સ' એ શબ્દમાં પુરૂષ અને સ્ત્રી બંને વર્ગને સમાસ થાય છે. (૧) “તાલુકો એટલે ગોહીલવાડ વિગેરે પ્રાંતના મુખ્ય શહેર યા ગામ–જેની હકુમત નીચે આ ધારાના પાછલા ભાગમાં પહેલા પરિશિષ્ટમાં બતાવેલાં ગામો છે તે. (૬) “વરવાળા એ શબ્દમાં વર, તેના માતા પિતા, ભાઈ, વાલી અને નજીકના સગાને સમાસ થાય છે. (૨) “કન્યાવાળા એ શખમાં કન્યા, તેના માતાપિતા, ભાઈ, વાલી અને નજીકનાં સગાંને સમાસ થાય છે. ( 8) “વચન' જે શબ્દ એક વચનમાં લખવામાં આખ્યો હોય તે શબ્દને બહુવચનમાં પણ સમાસ થાય છે. દૃષ્ટાંત-દીકરી-દીકરીઓ, દીકરા-દીકરાઓ, ભાઈ–ભાઈઓ વગેરે. (૩) કેરી ઉતાર' એ શબ્દમાં ગેહિલવાડ પ્રાંતના સીમાડા ઉપર આવેલી કેરી નામની નદીની નક્કી કરેલી સરહદને પેલેપાર સમજવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92