Book Title: Devsi Rai Pratikramana Sutra
Author(s): Devchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
ર
મત
- -
-
-
*. ------
-----
-
- - - - -
-
શ્રી બે પ્રતિક્રમણ સૂત્ર પછી નમુક્કારસહિઅં, પિરસી, સારસી, પુરિમ, એકાસણું, બેસણું, આયંબિલ, ઉપવાસાદિ વિગેરેનું યથાશક્તિ પચ્ચખાણ લેવું. તે પચ્ચક્ખાણ સૂત્ર નીચે પ્રમાણે.
૧. નવકારશીનું પચ્ચકખાણ. ઉગએ સૂરે,નમુક્તરસહિ, મુકિસહિઅં, પશ્ચખામિ, ચઉવલંપિ આહારં, અસણ, પાણું, ખાઇમં, સાઇમં,અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં સિરામિ. ૨. (પરિસિ તથા સાપરિસિનું પચ્ચખાણ.)
ઉગ્ગએ સૂરે, નમુક્કાર-સહિઅં, પરિસિં, સાર્ટપિરિસિં મુટ્રિ-સહિઅં પચ્ચખામિ ઉગએ સૂરે, ચઊવિહં-પિ આહારં, અસણં, પાણું, ખાઇમં, સાઈમિં; અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પછન-કોલેણું,
+ સાધુ કે સાધ્વીએ, આ પચ્ચક્ખાણ લેવું હોય ત્યારે, આમાં વિગઈ તથા પાણીના આગાર (જે આગળના પચ્ચફખાણમાં છે તે જોડી ને લેવું.)
* દરેક વખતે, પોતે, સ્વયં પચ્ચક્ખાણ કરે ત્યારે પચ્ચક્ ખામિ” અને “સિરામિ” બેલવાનું છે. અને બીજાને કરાવવું હોય ત્યારે પચ્ચખામિને બદલે “પચ્ચક્ખાઈ અને “સિરામિ” ને બદલે “સિરઈ ” એમ બોલવું જોઈએ. આવી રીતે દરેક પચ્ચખાણમાં સમજવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org