Book Title: Devsi Rai Pratikramana Sutra
Author(s): Devchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
વિક્રમ રાજાની કથા–૧ ત્યારે યક્ષ બે —“તું યશ બીજાને આપે છે, માટે હું તારું એવું અહિત કરીશ કે જેથી તું બહુ જ સતાપ પામીશ.” એમ બેલીને યક્ષ અંતર્ધાન થતાં સુશિરોમણિ વિ મેં ભરાયા વિના પ્રાતઃકર્મ કર્યું.
હવે. એકદા કુમાર, કલ્યાણકના મહત્સવ પ્રસંગે અમર નિકેત નામના ઉદ્યાનની લક્ષ્મીના મુગટ સમાન જિનચૈત્યમાં ગયો. ત્યાં સ્નાત્ર, વિલેપન, પૂજા, નાટક, સ્તવન તથા ઓચ્છવથી ભગવતની ભક્તિ કરી તે જેટલામાં પાછા ફર્યો, તેવામાં તે ધનંજય યક્ષે લોકેના કીડવનમાં તેનું સમસ્ત સૈન્યને સંભાવી દીધું, અને રેષયુક્ત તથા ભયંકર ઘનશેષ સહિત માયાથી ચમ, અગ્નિ, રાક્ષસ તથા અંધકારથી જાણે બનાવેલ હેય તેમ જ ગગનચારી કરતાં વિશેષ વેગવતી મૂર્તિ બનાવીને પલા યક્ષે આક્ષેપ પૂર્વક રાજકુમારને કહ્યું “અરે! નરાધમ! મને પાડા કેમ આપતે નથી? અને અકાળે પિતાના આયુષ્યને શા માટે સમાપ્ત કરે છે એટલે કુમારે જરા હસીને બે અક્ષ! પ્રાણુઓના ઘાત-પાતકમાં હું મારી જાતને નાખનાર નથી. બહુ રક્ષણું કરીને બચાવતાં પણ પ્રાણે કેઈન સ્થિર રહ્યા નથી, માટે તેની ખાતર કૃત્યાકૃત્યજ્ઞ કે પુરુષ અકૃત્ય કરે એ પ્રમાણે સાંભળતાં કંધાયમાન થતા યક્ષે વિક્રમને પગથી ઉપર ડીને સમુદ્ર જેમ તરંગને ખડેક પર પછાડે તેમ તેને પછાડ પછી ક્રોધાંધ યક્ષે મૂછ દૂર કરીને ફરી તેને કહ્યું–અરે! જાણે દેવું ન હોય તેમ મને આપવાનું કેમ હજીનથી આપતે? બીજા છે ઉપર કૃપા કરે છે, તે ધર્મના કારણરૂપે આ તારા પિતાના જીવ ઉમર આવી આફત આવતાં કેમ દયા કરતું નથી ત્યારે ધર્મના આધારરૂપ સાહસિક કુમાર બે —-પિતાના એક Jain Education Internatiūnal. For Private & Personal Use Only www.jainelibrary.org