Book Title: Devsi Rai Pratikramana Sutra
Author(s): Devchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
સુર-ચદ્રની સ્થા.—૧
૧૭
સુભટો લઇને ચંદ્ર તેના સામા કરવાને ગયા તથા આરે માગે સન્યાને તરત લઈને તેણે તેના કિલ્લાના માને રાકી લીધે એટલે ચદ્રની સેનાના ભયથી ભાગતા તેને આગળ ધસી આવેલા સુભટોએ અટકાવી દીધા. એવામાં આગળ, પાછળ અને અન્ને ખાજુએ મળતા સૈન્યથી તે સવ દિશાએથી કરી વળતા દાવાનલમાં વ્યાકુલ થયેલ વનહાથી જેવા વ્યાકુલ અની ગસે એટલે કાની પવનમાં સપડાઇ ગયેલ. કાગડાની જેમ ચેતરફ્ સેનાથી ઘેરાઈ ગયેલ તે કુંભ કઈ રીતે પોતાના અચવનો માન પામ્યા. ત્યારે મારામાં લેશ પણ થાય નથી' એમ જાણે કહેતા હોય તેમ નિસાસા નાખતાં મુખમાં તૃણુ લઈને તે ચંદ્રની આગળ આળેટી પડ્યો. એટલે યાયુક્ત પ્રસન્ન હૃદયવાળા તથા ફેલાવે। પામતા યશવાળા તે રાજકુમારે શમાંચિત થતાં કુંભને ઉઠાડીને આલિંગન કર્યું. ત્યારથી મહુ હર્ષિત થયેલ રાજા, સૂ' સમાન તેજસ્વી ચંદ્રને પુત્ર કરતાં અને પાતા કરતાં પણ અધિક માનવા લાગ્યો.
હવે સ ́પત્તિથી તૃ કે ન પામતાં ચંદ્રના મોટા ભાઈ ફ્રાત્મા રાજસૂરે, રાજ્યની ખાતર પિતાના વધ કરવાના વિચાર કર્યાં. એટલે અધ રાત્રે તીક્ષણ શસ્ત્રો લઇ, પહેરેગીરોને છેતરી, કાળ(ચમ)થી આદેશ પામેલ સર્પની જેમ તે આડે રસ્તેથી મહેલમાં પેઠા, અને આડુ મુખ કરી સૂતેલ રાજા પર તેણે તીવ્ર શસ્ત્રથી ઘા કર્યાં. લાભ એ પાપનું મૂળ છે. એવામાં સામે સુતેલ રાણીએ નાસતા એવા તેને જોયા અને આ ની જાય, આ ઘાતી જાય' એવા પેકાર કર્યાં ત્યારે દોડતા દ્વારપાલાને રાજાએ કહ્યું: એ ધાતક કેણુ છે તે માત્ર એળખી
*
•
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org