Book Title: Devsi Rai Pratikramana Sutra
Author(s): Devchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
રે
રાત્રિભાજન ઉપર
મુખ વિકસિત થયા છે તથા પર્યંત જેવા દૃઢ મનવાળા એવા કેશવને યક્ષ પાતે કહેવા લાગ્યા— તું સાત ઉપવાસથી ખન્ન થયા છે અને રસ્તે ચાલવાથી થાકી ગયા છે. માટે રાત્રે અહી વિસામો લઇ પ્રભાતે આ લેાકેાની સાથે પારણું કરજે.' એમ . કહીને યક્ષે પોતાની શક્તિથી બનાવેલ શય્યા તેને બતાવી. એટલે આબાદીમાં જેમ યશઃસમૂહ આવી મળે તેમ કેશવે તે શય્યામાં વિસામે લીધા. પછી યક્ષે આદેશ કરેલા યાત્રિક જનાએ જેના ચરણ (પગ) દાખ્યા છે, અને દિવસે દિવસે જેના સુસ્કૃત પ્રગટ થતા જાય છે એવા કેશવે નિદ્રા સ્રીશ્રી,
*
.
હવે પ્રભાત થતાં નિદ્રાનો ત્યાગ કરા’ એમ યક્ષે પ્રત્યક્ષ થઇને જેના લેાચનમાં હજી નિદ્રા ઘેરાયેલી છે. એવા કેશવને કહ્યું. એટલે નિદ્રાના ત્યાગ કરી, દિનથી ઉજજવળ થયેલ જગતને તથા સૂર્યથી વિભૂષિત આકાશને જોઇને કેશવ વિચારવા લાગ્યા— રાત્રિના છેલ્લા પહેારે સૂતેલ હોવા છતાં નિત્ય કમાં નિષ્ઠાવાળા હું બ્રાહ્મ મુહૂત્તમાં પ્રતિદિન નિદ્રાના ત્યાગ કરૂ છું અને આજે તે અ રાત્રે સૂતેલ છતાં અ પહેર દિવસ ચડતાં પણ હું પોતે નિદ્રા રહિત ન થયે એ શું? વળી આજે દિવસે પણ મારી આંખેા અહુ નિદ્રાવશ કેમ છે ? અને વિકસિત કમળ જેવા સુગધી શ્વાસવાયુ પણ હૅજી કેમ જણાતા નથી ?' એ પ્રમાણે શંકા કરતા કેશવને યક્ષે કહ્યું — હવે વક્રતાને મૂકી પ્રભાતકૃત્ય કરી, હે વસુધાવલ્લભ ! જલદી પારણુ કર.' એટલે તેં ખેલ્યા “ હે યક્ષ ! તારી કપટજાળથી ડંગા' તેમ નથી. હજી રાત ઘણી છે, આ દિવસને પ્રકાશ તે' તારી માયાથી અનાવ્યા છે. ' એમ ખેલતા
"
કેશવના શિર
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org
"
?