Book Title: Devsi Rai Pratikramana Sutra
Author(s): Devchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________ વિજન ઉપર મહેલથી નીચે ઉતરીને પિતાના ચરણમાં પ્રણામ કર્યા અને પ્રીતિને લીધે સંતાપ પામતાં કહ્યું–હે તાત! પર્વે અતુલ સંપત્તિશાળી હોવા છતાં અત્યારે ક જેવા કેમ થઈ ગયા, છે. ? ' ત્યારે પિતાના પુત્રને મળેલ રાજપદવીથી સંતુ'' છતાં દુઃખના આંસુ પાડતા યશોધને પોતાના ઘરની બધા વાત કહી સંભળાવી:–“હે ધીમન ! તારા ગયા પછી હંસને જમવા બેસાર્યો, પણ એ ભજન કરતાં તે ચકરી ખાઈને નીચે પડી ગયું. એટલે “આ શું?” એમ બોલતી તેની માતા દૂરથી દવે લઈ આવી, તે તે ભેજનમાં વિષ અને ભારવટીઆ ઉપર સર્પ જોવામાં આવ્યું. ત્યારે સાક્ષાત ઉદાહરણથી તને ધર્મજ્ઞ માનતા આખા કુટુંબે દિશાઓને ગજવી મૂકે એ મહાઆઠંદ કર્યો. એટલે આજંદથી એકઠા થયેલા લોક મળે રહેલ એક વિષદો માંત્રિકને બોલાવવામાં તત્પર એવા મને કહ્યું કે આ સર્પના વિષથી કાયા તૂટી અને ગળી જતાં આ માત્ર એક જ મહિને જીવી શકશે. પછી લેકને વિસજંન કરીને તારા મોટા ભાઈને શય્યા પર સુવા અને તેનું સ્વરૂપ જાણવાને પાંચ દિવસ હું ઘરે રહ્યો. એટલે મે રામે છિદ્ર પડતાં તેને મુવેલે સમજીને તને જોવાને માટે હું ઘરથી બહાર નીકળી પડે અને ભાગ્યને તું મારા જેવામાં આવ્યું. એને વિષ ચડવાના દિવસથી વસુધા પર ભમતાં મને એક માસ પૂર્ણ થયે, તેથી તારે મોટે ભાઈ મરણ પામ્ય હશે અથવા મરવાની તૈયારીમાં હશે.” “અહા ! હું હણાયે! આ મારા નગરથી તે નગર સે ચેાજન દૂર છે તેથી આજ હું ત્યાં તરત કેમ જઈ શકું? અને જીવતા બાંધવનું મુખ્ય કેમ નિહાળી શકુ?” એ પ્રમાણે તેના વૃત્તાંતથી આક્ત થઈ શકે કરતા કેશવ રાજાએ પિતાના તાત અને પરિવાર સાહિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org