Book Title: Devsi Rai Pratikramana Sutra
Author(s): Devchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 332
________________ ત્રિભેજન ઉપર બે કે—“અરે! મારા ધર્મને દૂષિત કરે છે! મારે ભક્તોની અવગણના કરે છે. હવે તરત જમી લે. નહિ તે તારા મતના સે કટકા કરી નાખીશ.” એ રીતે રૂક્ષ અને તીક્ષણ વાણીથી કેશવને દબાવીને વિકરાલ દષ્ટિવાળા તેણે તરત જ પિતાને મુગર ઉગામ્યું. ત્યારે કેશવ હસ્તાં હસ્તાં બેભે– હે યા! મને શા માટે ડરવે છે? ભવાંતરના ઉદ્ભવેલ ભાગ્યને લીધે મને મરણને ભય નથી. એટલે યક્ષ આકાશમાં રહી પોતાના કિંકરને કહેવા લાગે-આના ધર્મગુરુને પકડી લાવીને એની નજર આગળ મારી નાખો. ત્યારે આકાશમાં ચાબુક અને પાશ ધરનારા તેના ચાકરેએ પકડેલ અને આર્ત નાદ કરતા આવા ધર્મષ ઋષિને કેશવે જોયા. ત્યારે–“તું હમણ તારા શિષ્યને ભજન કરાવ, નહિ તે શઠ એવા તને બલાત્કારથી મારી નાખીશ.” એમ યક્ષે ગુરુને કહ્યું એટલે મુનિએ કેશવને કહ્યું કે “દેવ, ગુરૂ અને સંઘની રક્ષા માટે વિદ્વાન પુરૂષ અકૃત્ય પણ કરી લે. હે વત્સ! આ ક્રૂર લેકે તારા ગુરૂને મારી ન નાખે માટે રાત્રિભૂજન કર.” આ પ્રમાણે સાંભળી રાવને વિચાર થઈ પડ્યો કે–“જે ગુરૂ ધર્મ વ્યાખ્યાનમાં પણ અન્ય પ્રસંગ લઈને વિધિ બતાવે છે, તે સાત્વિક, મરમુના ભયને લીધે મને પાપમાં અનુમતિ કેમ આપે? માટે નિશ્ચય એ મારા ગુર નથી, પણ આ કપટીની માયા છે.” એમ સમજીને કેશવ મૌન રહ્યો. એટલે કોધથી વિકરાળ લેચન કરીને યક્ષ મુનિ પર મુગર ઉગામીને કેશવને કહેવા લ – જન કર, નહિ તે તારા ગુરૂને મારી નાખીશ.” ત્યારે કેશવ બેત્યે-અરે કપટી! એ મારા ગુરૂ નથી. તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 330 331 332 333 334 335 336 337 338