Book Title: Devsi Rai Pratikramana Sutra
Author(s): Devchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
૩૬
. બ્રહ્મ વ્રત ઉપર
તેણે પૂછયું કેઃ “શું તે નંદા સારા સ્વભાવની છતાં મને હદયમાં કેમ ધારણ કરતી નથી?” એમ પૂછતાં તેની ગ્યતા જાણુને જ્ઞાની મુનિએ કહ્યું: “તે પિતે વિવેકવતી હેવાથી વિવેકી પતિને ઈચ્છે છે, અને તેવા દીપકના મિષથી તેણે તેને વિવેક ગુણ કહી બતાવ્યું હતું–કાજળ તે માયા, નવ તત્વના અજ્ઞાનરૂપી વાટ, સ્નેહ (તેલ) રહિત તે પ્રેમહીન અને કંપ તે સમ્યક્ત્વનું ખંડન. તે અવગુણ વિનાના વિવેક-(દીપક)ને જે ધારણ કરે તે મારે પતિ થાઓ.” એમ એમ દીપકના મિષથી તેણે કહ્યું, પણ તેને અર્થ કેઈએ પૂછ નહિ અને તે કાજળ રહિત વાટ, તેલ તથા વ્યય (નાશ) રહિત તેમજ કપરહિત અદ્દભુત દવે જ તારા ઘરે કરી દીધું. તે દીવે જેતા ઉત્સાહહીન થયેલ તે સતી લજજાને લીધે માન ધરી રહી, અને અવિવેકી એવા તે તેની સાથે લગ્ન કર્યા. તે સતી છે માટે તારા હર્ષ માટે તે ખુશમિજાજી રહે છે અને તું અવિવેકી છે તેથી તે વિવેકવતી તને હદયમાં ધારણ કરતી નથી. એટલે સાધુએ કહેલ વિવેચનને તેણે વિશેષથી સ્વીકાર કર્યો અને સ્નેહને પુષ્ટિ આપનાર સ્વદારાસ તેષ વ્રત તેણે ગ્રહણ કર્યું . પછી આનંદથી ઘરે આવી, સ્નાન કરી, જિનપૂજા આચરી, સુપાત્રે દાન દઈને તેણે યથાવિધિ ભેજન કર્યું. એટલે પિતાના પતિને વિવેકી જે જેઈને નંદા પ્રમોદ પામતી, ગંગાના નીર જેવા પવિત્ર વચનથી પતિને કહેવા લાગીઃ “હે નાથ! શીલજળથી સિંચાયેલ જિનસેવા આજ મને ફળી કે આપને હું વિવેકી જેઉં છું” ત્યારે નાગિલ બેઃ હે તન્વી ! વ્યસનને મૂકીને જે વિવેકને મેં આદર કર્યો તેમાં ગુરુને આદેશ મુખ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org