Book Title: Devsi Rai Pratikramana Sutra
Author(s): Devchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
૩૮
પ્રા
ત ઉપર
કરી દઈશ.” આવા તેના લેભ વાક્યથી ન લેભાતાં અને ભીતિસ્થાનથી ભય ન પામતાં તેના મસ્તક પર સુસવાટ કરતે તે બળતે ગળે પડયે. એટલે—“અરે ! આ બળે, બને” એમ તે ખેચર રમણી અંતરમાં વિચારવા લાગી તેવામાં નાગિલે નમસ્કાર મંત્રનું સ્મરણ કર્યું અને આપદાઓને સમૂહ નષ્ટ થયે. આથી લજજાને લીધે વિદ્યાધારી અદશ્ય થઈ ગઈ અને નમસ્કારના પ્રભાવથી નાગિલ માંચિત થયે. પછી વિદ્યાધરીએ નંદાનું રૂપ ધરી નાગિલને છળવાને પ્રપંચ કર્યો. અને—તારા વિના પિતાને ઘરે ચેન પડતું નથી ” એમ બેલતી નંદા, દાસીએ દ્વાર ઉઘાડતાં અંદર આવી એટલે આકાર, ગતિ અને વચનથી તેને નંદા જાણ્યા છતાં ખેચરીના પરાભવની શંકાથી તે તેનાથી સંકુચિત થતે બેલેટ
હે કમલાક્ષી! જે તું નંદા હેય, તે સત્વર મને ભેટ અને જે અન્ય હોય તે ધર્મના પ્રભાવથી તારૂં ખલન થાઓ. ત્યારે ગતિ ખલિત થતાં તે વિદ્યાધરી પિતાના
સ્વરૂપમાં ત્યાં ઊભી રહી ગઈ. એટલે જાણે તેના ચરિત્રથી વિસ્મય પામતાં તે સ્તબ્ધ મૂર્તિ થઈને આગળ ઊભી રહી હોય તેવી જણાઈ. બાદ તેવા કપટની શંકાથી અન્ય કપટની શંકા પામતા નાગિલે શીલભંગના ભયથી લેચ કરીને પિતાની મેળે ચારિત્રવ્રત લઈ લીધું. એટલે શાસનદેવીએ આપેલ યતિષને ધારણ કરતે તે પેલા પ્રદીપની આગળ આવીને બેઃ “નંદાના લોભથી તને આરાધીને અદ્ભુત દીવ બનાવ્યું. હે વિરૂપાક્ષ ! હું હવે કૃતકૃત્ય થયેલ છું, માટે તું
ચાલ્યા જા.” એવામાં દીપકમાંથી એવી વાણ થઈ કે– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338