Book Title: Devsi Rai Pratikramana Sutra
Author(s): Devchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
1ક્ષ્મીપુ’જની ક્થા.--૩
૩૧
કહેવા લાગ્યા~~ તૃષા ભલે મારા પ્રાણ લઇ લે પણ અદત્ત જળ હું પીવાના નથી, કેમકે અદત્તાદાન તે માટું પાપ કહેવાય છે.' એટલે શાખા પરથી પાંજરા સહિત શુકરૂપને સહુરી, નીચે ઊતરી, તેની આગળ આવીને કાઈક પુરુષ આનંદથી તેને કહેવા લાગ્યે.---
“વૈતાઢત્ર પર્વત પર વિપુલા નગરીના સૂર્ય નામે વિદ્યાધર છું, અને તારા નગરમાં મારા તાત વિશદ મુનિને વંદન કરવા ગયા હતા. અસખ્ય ધન છતાં પદ્મબ્યના હુરમાં સુખ માનનાર મને તેમણે અસ્તેયવ્રતનુ વણૅન સ`ભળાવ્યું. તેમની પાસે તે· અસ્તેયવ્રત લીધુ છે એટલે તે વખતે હું હાસ્ય સહિત આશ્ચર્ય પામી લાંખા વિચારમાં પડી ગયે કે ધનના લાભી આ સાવાહા દૂર દેશમાં જાય છે, તેથી નજરે જોવામાં આવેલ. પરદ્રવ્યને શું હરણુ નોહ કરે માટે આ સાવાહની મારે જરૂર પરીક્ષા કરવી.' એટલે અદૃશ્ય રહીને જોતાં મે આજે આ પ્રસંગ ઊભે ક્ચા, અને હું નરરત્ન ! તને રત્નમાળા અને નિધાન બતાવ્યા પણ કિમતી વસ્તુઓને પણ તને લેાભ નથી. મેં તારા અને મૃત્યુ પમાડયા અને પગે ચાલતા તૃષાતુર થયેલા તને શુકની પ્રેરણાથી શીતલ જળ બતાવ્યું. મોટામાં મેટા પ્રાણુ રક્ષણરૂપ કાર્ય માં તું અલ્પ વસ્તુના લાભથી પણ પરાભવ ન પામ્યા.” એ રીતે તેને કહીને સૂર્ય વિદ્યાધરે પોતાના ખેચીને ખેલાવ્યા, એટલે અદૃશ્ય રહેલા તે તરત પ્રગટ થયા. તેમની મારફતે મણિમાલા, નિધાન અને અન્ય મગાવીને સૂર્ય ખીજું પણ ઘણું ધન તે સાથ વાહુની પાસે મૂક્યું અને સાવાહથી વિરહ પામેલ
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org
*