Book Title: Devsi Rai Pratikramana Sutra
Author(s): Devchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
વિક્રમ રાજાની થા
C
પોતાના પાપભારથી ઊંચે જવાને અસમર્થ રાજા અધેાગતિની અવિધરૂપ સાતમી નરકે ગયા અને સેમ મુનિ તે પાપની આલેાચના કરી, તીવ્ર તપ તપીને સ્વર્ગે ગયા. તે રાજાને જીવ અપ્રતિષ્ઠાન નરકથી નીકળી ત્ય‘ભૂરમણ સમુદ્રમાં મત્સ્ય થયા. યાંથી તે પાછે સાતમી નરકે ગયેા. ત્યાંથી પાછે મત્સ્ય જ યા અને મરણ પામી છઠ્ઠી નરકે ગયા. ત્યાંથી ચંડાલ સ્ત્રીના લવ કરીને પાછા તે જ છઠ્ઠી નરકે ગયા. ત્યાંથી ક્રુર સપ થઇને પાંચમી નરકે ગયે. ત્યાંથી મત્સ્યને ભવ કરીને તે જ પાંચમી નરકે ગયા. ત્યાંથી સિ'ના ભવ કરીને ચેાથી નરકે ગયા. ત્યાંથી જલજીવના ભત્ર કરી પાછે તે જ નરકે ગયે. ચાંથી સીંચાણા થઇને ત્રીજી નરકે ગયે. ત્યાંથી ગીધ થઈને તે જ ત્રીજી નરકે ગયા, ત્યાંથી સપ થઈને પાછા બીજી નકે ગયા. ત્યાંથી સપ થઇને પાછે તે જ ખીજી નરકમાં ગયેા. ત્યાંથી મત્સ્ય થઈને પ્રથમ નરકે ગયા. ત્યાંથી તે જીવ પક્ષી થયા. વિગલેન્દ્રિય, હીને દ્રિય તિય``ચ, હીન જાતિ મનુષ્ય અને. દેવ યા. સસારમાં લાંબે વખત ભ્રમતાં તે સેંકડા વખત નારક યા, અને જુદી જુદી ચેાનિએમાં ઘણા ભવામાં રખડ્યો. ટિગમે છો તેમ આ ધન, વધાદિકથી વ્યાકુલ થતાં તે ભવાવ ઘણી આપદા પામ્યા, એ રીતે સ'સારમાં અતિગહન તાપદાને સહન કરતાં તેને ઘણી ઉત્સર્પિણી અને અવ પૈણી તીત કરી. પછી અકામનિર્જરાથી કર્મ ખપાવીને વસતવાસી સિદત્ત નામના ગૃહસ્થને પુત્ર થયા. તરુણાવસ્થામાં તપસ થઈ, આકરું તપ તપીને અજ્ઞાન કષ્ટના ફૂલથી તરી ન થયાં. ઋષિઘાત તથા પ્રવચનના દ્વેષથી થયેલા પાપને તેણે
ટિગમે તીવ્ર કષ્ટોથી શાષવ્યું, અને માકી રહેલા પાપને
Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org