Book Title: Devsi Rai Pratikramana Sutra
Author(s): Devchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
-
-
-
-
-
-
સભ્યત્વત્રતઉયર લીધે હે રાજન ! આ તારે પુત્ર અસહ્ય રેગથી વ્યાપ્ત થયું છે.” છે એ પ્રમાણે દુઃખકારક વાત સાંભળતાં રાજા ચકિત થઈને કંપી ઉઠ્યા. તે વખતે જાતિસ્મરણ જ્ઞાન પામતા વિકમકુમાર બોલ્ય—-“હે ભગવન! વિવેક-દીપને પામ્યા વિના મેહાંધકારથી હણાયેલ અને માર્ગભ્રષ્ટ થયેલ હું પૂર્વે સંકટ-સાગરમાં પડે. દરેક સ્થાને પ્રચંડ પીડાઓથી તર્જના પામતાં દૈવગે કિનારે પામીને હું આ રેગરૂપ કરસંકટમાં મગ્ન થયે, માટે હે જગદ્ગુરુ! નિરાધાર એવા મને તમે હસ્તાવલંબન આપે અને હે સ્વામિની કરુણા કરીને અહીંથી મારે ઉદ્ધાર કરે, એટલે ભગવંતે સમ્યક્ત્વ ગુણથી ઓતપ્રેત બાર વતથી વિભૂ પિત એ ધર્મ હસ્તની જેમ વિસ્તાર્યો. ત્યારે હર્ષથી રેમાંચિત થયેલ તથા હર્ષોથી મિશ્ર દષ્ટિ યુક્ત એવા વિક્રમે યથાવિધિ શ્રાવકધર્મને સ્વીકાર કર્યો. રાજા પણ ભદ્રક પરિણામી થયે ત્યારબાદ તે બન્ને મુનિને નમીને નગરમાં ગયા તેમ જ જ્ઞાનામૃતના સાગર તે મુનિ પણ અન્યત્ર વિહાર કરવા લાગ્યા. ' ' હવે ધર્મવૃક્ષના મૂલરૂપ સમ્યક્ત્વમાં આદર કરતાં. વિક્રમ અનુકમે પાપરૂપ કંદ છેદાઈ જતાં વ્યાધિઓથી મુક્ત થયે. એટ નવીન વિકાસ પામેલ લાવણ્યથી સર્વાગે સૌંદર્ય વધતાં ધર્મના ભૂષણરૂપ તે મુક્તિને પણ પ્રિયતમ થઈ પડ્યો. એક વખતે રાત્રિના અંતે યક્ષે પ્રત્યક્ષ થઈને તેને કહ્યું–મારી શક્તિથી રોગરહિત થયે છે માટે મને સે પાડા આપ.” ત્યારે વિકાસ કહ્યું–પાડા માગતાં તું શરમાતે કેમ નથી? મુનિએ બT વેલ. ધર્મ-ઔષધથી મારું શરીર સારું થયું છે. સાક્ષાત્ પ્રભા" ! યુત ધર્મરૂપ ઔષધ, મહાકષ્ટથી મને પ્રાપ્ત થયું છે, તે યક્ષ ! જીવવધરૂપ પામસાગરમાં તેને કયે સુજ્ઞ નાખી .
Jain Education Internasonal
5 છે : For Private & Personal US
:
www.jainelibran.org