Book Title: Devsi Rai Pratikramana Sutra
Author(s): Devchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
સમ્યકત્વવત ઉપર નામના સાધુને તેણે જોયા. ધ જ્ઞાનના વૈરી એવા તેણે ધર્મજ્ઞાનનો આધારરૂપ સાધુના હૃદયમાં નિઃશંકપણે ખાણ માર્યું. એટલે પેાતાને લાગેલા અસત્યની શંકાથી મિથ્યાદુઃકૃત ખેલતા તથા ધર્મના આધારવૃક્ષરૂપ મુનિ ઘાતથી વ્યાકુલ થઈને પૃથ્વી પર પડી ગયા. તે વખતે તેને ધિક્કર આપતા, લેાકાને મારતા એવા આ રાજાને મંત્રીઓએ પાપરૂપ લક્ષ્મીના ડીડાશુક અનાવીને તરત પાંજરામાં પૂરી દીધા. પછી તેના પુત્રપુંડરીકને રાજ્ય પર સ્થાપીને પ્રધાનાએ નરકે જવાને લાયક એવા તે રાજાને મુક્ત કર્યાં. બાદ સુયશ મુનિરાજ પંચપરમેષ્ઠીનુ સમરણ કરતા તથા છકાય જીવાને ખમાવંતા લવસપ્તમ નામે દેવ થયા. હવે સાધુરો પર અત્યંત વૈરને ધારણ કરતા તે રાજાએ, લેાકથી નિંઢા પામવા છતાં પણ તે નગરના ઉદ્યાનના ત્યાગ' કર્યાં. એક વાર તેણે દુર્ગતિમાં પેાતાના આત્મા પડતા હેય નહિ તેમ યશથી આકાશને ઉજવલ કરનાર તયા ધ્યાનસ્થ એવા સામ નામના મુનિને હૈં'ડઘાતથી જમીન પર પાડ્યા. જં તુએને ખમાવી, અંગને સમાઈને પ્રતિમ.એ રહેલા મુનિને તે પાતકીએ તેવી જ રીતે ઘાત કરીને પુનઃ પાડ્યા. એ પ્રમાણે વાર વાર કરતાં એવા તે રાજાને અવિજ્ઞાનથી તેના ભાવને જાણતા તે પવિત્ર સાધુએ તેને નિભ્રંછ્યો અરે દુષ્ટ ! પોતે સતુષ્ટ થવાને શમપ્રાન સાધુઓને મારતા તુ પાપના ભય ન પામ્યા, તા મારા જેવાથી પણ તું ખીતા નથી ? સુયશપ્રમુખ સાધુએએ તે તારું સહન કર્યું, પણ હું સહન કરવાના નથી. તું તારા અભીષ્ટ દેવતાને સંભારી લે, હું તને અત્યારે જ મારવાન છું. • એમ કહી વીજળી જેમ વૃક્ષને ભસ્મ કરે તેમ મુનિ તેજલેશ્યાથી તેને તરત ભસ્મ કરીને મેઘની જેમ શાંત થયા.
For Fivate & Personal Use Only www.jainelibrary.org
४
+
F