Book Title: Devsi Rai Pratikramana Sutra
Author(s): Devchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
-
પષધ વિધિ.
ઈચ્છકારી ભગવન ! પસાય કરી પચ્ચકખણને આદેશ દેશે ' એ આદેશ માંગી) પાણહારનું પચ્ચખાણ કરવું. તિવિહાર ઉપવાસવાળાએ ફક્ત ખમાસમણ દઈ, પાણહારનું પચ્ચક્ખાણ કરવું.
(ચૌવિહાર ઉપવાસવાળાને તે એમને એમ બેસવાનું છે, પરંતુ પુનઃ સ્મરણ માટે ચઉવિહાર ઉપવાસનું પચ્ચક્ખાણ કરવું, તથા પ્રભાતે તિવિહાર ઉપવાસનું પચ્ચખાણ લીધું હોય અને પાણી ન પીધું હેય કે ન પીવું હોય તે પણ, આ વખતે ચૌવિહાર ઉપવાસનું પચ્ચફખાણ કરવું. )
પછી ખમા દઈ, ઈચ્છા સંદિ. ભગળ ઉપધિ સંદિસાહું ? (ગુરુ-સંદિસહ) “ઈ ' ખમા દઈ ઈચ્છા સંદિ ભગ, ઉપધિ પડિલેહું? (ગુરૂ–પડિલેહેહ ) “ ઈચ્છ' કહી, પ્રથમ પડિલેહતાં. બાકી રહેલાં તમામ વસ્ત્રોની પડિલેહણ કરવી. તેમાં રાત્રિસહ કરનાર, પ્રથમ કાંબળી પડિલેહે. પડિલેહણ થઈ રહે એટલે સર્વ ઉપાધિ (વસ્ત્રાદિ ) લઈને ઉભા થાય અને એક જણ દડાસણું ચાચી પડિલેહી. છરિયાવહી પડિકમીને કાજે લે તેને શુદ્ધ કરી–એટલે કે જીવજંતુ જીવતું કે મરેલ હેય તે તપાસી, ત્યાં જ સ્થાપનાચાર્ય સન્મુખ ઉભા રહી પુનઃ ઇચિાવહી પડિકકમી, પ્રમાર્જતાં પ્રમાર્જતાં જઈ “અણુજાણહ જસ્સગ્રહ ' કહી, કાજે પરવતાં ત્રણ વાર “સિરે વોસિરે કહે, પછી સર્વે દેવ વાંદે.
૨૪ માંલા-સ્થડિલની પડિલેહણ.. રાત્રે, વડીનીતિ () કે લઘુનીતિ (માગું) વિગેરે પરડવવા એગ્ય જગ્યા, દિવસ છતાં જોઈ આવીને પ્રતિલેખન નિમિતે નીચે પ્રમાણે ૨૪ માંડલાં કરવાના છે. તેમાં પ્રથમ ઈરિયાવહિ પડિકંકમી, ખમા દઈ, ઇચ્છા સંદિઃ ભણ૦ સ્થડિલ પડિલેહે ? (ગુરૂ–પડિલેહેહ) ઈચ્છ” કહી; સંથારા પાસેની જગ્યાએ સંથારાની બાજુ મનમાં કલ્પી, તે તરફ ચરવળે કિપાવતાં પહેલાં છ માંડલાં કરવાં.Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org