Book Title: Devsi Rai Pratikramana Sutra
Author(s): Devchandra Lalbhai Jain Pustakoddhar Sanstha
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
'વિરતિ ધર્મનું સ્વરૂપ.
મેહસા, જાડ, ચારી વિગેરે પાપ છોડવા લાયક છે એમ I જગતના બધા ધર્માવલ ખીઓ માને છે તેવીજ રીતે જનમ| વાળાએ પણ માને છે છતાં તે તે પાપથી કેાણ બચી શકે
એ વિષયના વિવાદું જરૂર ઉભા છે. જનેતર ધર્મ વાળા એમ | માને છે કે પાપ કરે તેને પાપ લાગે. જયારે જનધર્મની માન્યતા એવી છે કે પાપ કરે તેને તો પાપ લાગે પણ પાપથી બચી શકે ? કેણ, કે જે પાપની વિરતિ કરે તે. પાપ નહિ કરવા માત્રથી પાપથી બચી શકાતું નથી, પણ પાપ નહિ કરવા સાથે પાપની વિરતિ (પશુ- ખાણ) તે પાપથી આત્માને | બચાવે છે એટલે વિરમે (પાપનાં પરચુv.ખાણ કરે) તેજ
પાપથી બચે, અને એમ જે ન માનીએ તો સ્થાવરે કાયમાં રહેલા પૃથ્વીકાય વિગેરે પાંચ કાયવાળા જીવાનું પાપ લાગવું જોઈએ નહિ. કારણ કે પાપ કરવાની વૃત્તિવાળા નથી પણ પાપથી ઇચછી પૂર્વક વિરામ પામેલા નહીં હોવાથી પાપથી બચી શકતા નથી. આ ઉપરથી એ ફલીતાથ નિશ્ચિત થાય છે કે વિરતિ એજ મોક્ષની વાટિકે છે, તે વિરતિ સર્વ થી મુનિ ભગવતેને હોય છે. જ્યારે દેશથી શ્રાવકેને હોય છે એટલે સર્વવિરતિધરો ને દેશવિરતિધરો એ મોક્ષમાર્ગ ના સાચા મુસાફર છે તે દેશવિરતિનું સ ક્ષેપ સ્વરૂપ જણાવવા સાથે તે તે ત્રત ઉપરની કથાએ કેમર આપવામાં આવી છે તે વાંચી વિચારી જીવે ત્રત લેવા ઉજમાલ બનશે એ અભિલાશાથી આ આ વિરતિ ધર્મ નુસ્વરૂપ સક્ષેપંથી લખ્યું છે.
Jan Education Internationa
For Private & Personal use only
www.jainelibrary.org