________________
ગણિત-જ્ઞાન, વર્ણ વ્યવસ્થા,
આ પ્રમાણે–બ્રાહ્મી, હુંસી, ઉડ્ડી, દ્રાવિડી, યક્ષી, ખસાણિકા, આર્દશી, ભૂતલિપિ, ગંધવી, ન’દીકરા, નંદીનાગરી, સંજ્ઞામાત્રા, પરાક્રમી, ખરી, ખરેાષ્ટ્રી, ખવિકટા, યવની, પુષ્કરી અને લેાકપ્રકાશી.
ગણિત સંખ્યા
જ
જગતના પિતામહ ઋષભસ્વામીએ સુંદરીને ડાબા હાથે ગણિત શીખવ્યું. અત્યારે તે તે ૧૯૪, સંખ્યા સુધી ઉત્પન્ન થએલ શીષ પ્રહેલિકાના અંત સુધી વ્યવહારમાં રહેલ' છે. તે આ પ્રમાણે-એક, દશ, સે, હજાર, દશ હજાર, લાખ, દશલાખ, ક્રાંડ, દશકોડ, સૌ ક્રાડ, હજારાડ, દશહજાર ક્રૂડ, લાખાડ, દશલાખાડ, આ સંખ્યાએથી આગળ પૂર્વાંગ વગેરે સંખ્યાનાં નામે આ પ્રમાણે કહેલાં છે-તેમાં ૮૪ લાખથી પૂર્વાંગ, તેને જ વર્ગ કરવાથી એક પૂર્વ, તેનું પરિમાણ સત્તર ક્રોડ લાખ અને છપ્પન્ન હજાર ક્રોડ, તેને જ ૮૪ લાખથી પૂર્વાંગ, તેના જ વ કરવાથી એક પૂર્વ, તેનું પરિમાણુ સત્તરાડ લાખ અને છપ્પન્ન હજારાડ, તેને જ ૮૪ લાખથી ગુણાકાર કરે તેા તુયિંગ (ત્રુટિતાંગ) થાય. તેનું આ પ્રમાણ સમજવું. (એક) પદર શૂન્યા, પછી ચાર, શૂન્ય, સાત, એ, નવ, પાંચ સ્થાપવા-એ પ્રમાણે ચારાશી લાખથી સર્વ સ્થાનકે ગુણવાં એટલે ત્રુટિતાવયવ થાય. તેનું ક્રમસર આ પરિમાણુ સમજવુ. ત્રુટિતમાં વીશ શૂન્ય, પછી છ ત્રણ એક સાત આઠ સાત નવ ચારની સ્થાપના કરવી. એ પ્રમાણે દરેકને ૮૪ લાખથી ગુણાકાર કરવામાં આવે, તે ઉત્તરાત્તર આ સંખ્યાનાં નામેા સમજવાં. તે આ પ્રમાણે અડડંગ, અડડ, અવવંગ, અવવ, હુયંગ, હુડુય, ઉત્પલાંગ, ઉત્પલ, પદ્માંગ, પદ્મ, નલિનાંગ, નલિન, અનિકુરાંગ, અ་નિપુર, અયુતાંગ, અયુત, નયુતાંગ, નયુત, પ્રયુતાંગ, પ્રદ્યુત, ચૂલિકાંગ, ચૂલિકા, શીષ પ્રહેલિકાંગ, શીષ પ્રહેલિકા-એ પ્રમાણે એકસા ચારાણું સ્થાનથી સિદ્ધ વ્યવહારના વિષયમાં અત્યારે પ્રચલિત છે.
૫૭
વર્ણ વ્યવસ્થા
એ પ્રમાણે શિલ્પા કર્યાં, કળાએ ઉત્પન્ન કરી, પુરુષાદિકનાં લક્ષણા અને ભેદો પ્રગટ કર્યાં. ગણિતની વિદ્યાના ઉપદેશ આપ્યો. લોકવ્યવહાર પ્રવર્તાયે. પ્રથમ રાજ્યસમયે ભગવંતે એક મનુષ્યની જાતિના બે વિભાગ કર્યાં. તે આ પ્રમાણે—જેએ ભગવંતના પરિવારભૂત થઈ ને રહ્યા, તે ક્ષત્રિય રાજાએ, બાકીના પ્રજાવત્ –સામાન્ય લેાક. શિલ્પની ઉત્પત્તિ થઈ પછી ત્રણ વિભાગ થયા, તે આ પ્રમાણે-ક્ષત્રિયા, કળાથી આજીવિકા કરનાર, વૈશ્યેા અને બાકીના શૂદ્રો, ફરી ત્યાર પછી ગુણાધિક શ્રાવક-ભરત મહારાજાના વૃત્તાન્તથી માઠુણેાની ઉત્પત્તિ થઈ એટલે ચાર પ્રકારના વર્ષોીના વિભાગ થયા. ફરી આ સર્વના સચાગ વડે ત્રણ વર્ગા થયા, તે આ પ્રમાણે-બ્રાહ્મણપતિ અને ક્ષત્રિયપત્નીના સચાગથી પ્રધાન ક્ષત્રિય, એ પ્રમાણે ક્ષત્રિયપતિ અને વૈશ્યપત્નીના સ’યેાગથી પ્રધાનવૈશ્ય, વૈશ્યપતિ અને
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org