Book Title: Chopanna Mahapurushona Charit
Author(s): Hemsagarsuri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 450
________________ નર્દિષણમુનિને ભાગની પ્રાર્થના તે પ્રદેશને ઉજાળતી ઉત્તમ સુવર્ણની વૃષ્ટિ પછી તે ‘કનકખલ’ એવા નામથી તે સ્થળ પ્રમાણે તેનું નામ સ્થાપન કર્યું. ૪૩૩ પડી. તે પ્રદેશમાં મેટુ' ખળું થયું, તેથી ત્યાર પ્રસિદ્ધિ પામ્યું. કનકખલ' નામનું નગર એ નર્દિષણ મુનિવરે આકાશ તરફ નજર કરી, એટલે ત્યાંથી સુવર્ણની મહાવૃષ્ટિ થઈ. ‘આ તપના પ્રભાવ છે.’ એમ વિચારી લજ્જા પામ્યા હોય, તેમ મુહૂત માત્ર ત્યાં રહીને તેની પાસેથી ચાલી નીકળ્યેા. તે ગયા પછી તે ત્રિલેાકસુ દરીએ વિચાયું કે, આ ગ્રહણ કરુ... એમ કરીને લેવા ગઇ અને જેટલું ગ્રહણ કર્યું' તે સ એલવાઈ ગએલા અંગારા સરખુ' શ્યામ અની ગયું. ગણિકા વિચારવા લાગી કે, આ સુવર્ણ માત્ર આ મુનિવર વગર ભાગવી શકાશે નહી, તે કોઈ પ્રકારે એ પાછા આવે તે સારૂં. એમ ચિંતવીને પેાતાની પુત્રીને સર્વાલ'કારથી વિભૂષિત કરીને બીજું અપૂર્વ રહેઠાણ તૈયાર કરાવીને તેની આવવાની રાહુ જોતી હાય, તે પ્રમાણે પુત્રીને સ્થાપન કરીને તેની આગળ બેઠી. કેાઇક દિવસે વળી વહારવા નિમિત્તે આવેલા દેખીને તે મુનિને ઘરની અ ંદર પ્રવેશ કરાવીને પેાતાની પુત્રી સાથે અંદર બેસીને કહેવા લાગી કે, “ આ કન્યા મારી પુત્રી છે, જ્યારથી માંડીને તમને જોયા છે, ત્યારથી તેને ખીજો કોઈ ગમતા નથી, તમને પણ તેના પ્રત્યે અભિરુચિ છે, તો હું આ કન્યા તમને અણુ કરુ છું. તમે એના પતિ છે, તે હવે કેમ તેના ત્યાગ કરે છે ? તેમ જ તમારા પ્રભાવથી દેવતાએ આ સુવણુના ઢગલા આપેલા છે, તેા દિવ્યરૂપ ધારણ કરનાર આ પુત્રી સાથે ભેગ ભગવા. રાજકુમાર સરખુ` સુકુમાર શરીર ગુણા સહિત પ્રાપ્ત કર્યું છે, તો તમે યુવાન યુવતીને મેળવીને પોતાનુ યૌવન સફળ કરા. નહીંતર તમે આ વનમાં નિરર્થંક તમારું યૌવન હારી જશેા. યુવતી આવડે જેની અભિલાષા કરાય છે, તેનું યૌવન સફળ થાય છે. તમને આપવાને માટે દેવતાએ આ સુવર્ણ. ઢગલે વરસાવ્યેા છે, હવે તમે તેને સ્વીકાર કરો, હવે ચિત્તમાં આટલા મુંઝારે કેમ કરશ છે ? જે નિમિત્તે વિવિધ પ્રકારના ઉપવાસના તપ કરી તમે આત્માને કૃશ કર્યાં, તે વિષયે આ ભવમાં તમને મળી ગયા છે, તેને તમે ભાગવા. કયા એવા ખાલિશ હાય કે, સમગ્ર ઋદ્ધિ અને ભાગ-સામગ્રી પ્રત્યક્ષ મળી હોય, તેને પરભવ માટે મૂખ અનીને ત્યાગ કરે ? સુરકુમારી સરખી આ રૂપવતી કન્યા મે' તમને સમર્પણ કરી છે. અમારી આ પ્રાર્થનાના તમારે કાઇ પ્રકારે અનાદર ન કરવા. ’, ત્યાર પછી તેના વચન-ચાતુ ના વિષથી માહિત થએલા માનસવાળા તેવા પ્રકારની ભવિતવ્યતાથી, કામદેવના દુયપણાથી, અનાદિ ભવના અભ્યાસવાળી વિષયના વિલાસાની સંજ્ઞા હોવાથી, પહેલાં આત્માને કાણુમાં લીધે હોવા છતાં, હવે એકામુખની ગયા. અથવા કૃત્રિમ અનુરાગ કરનાર એવી કપટી વેશ્યાને આધીન થએàા કયા પુરુષ જગતમાં ભાન ભૂલ્યા નથી ? જેમ ભ્રમર-પક્તિએ હાથીના મદના લાભથી તેના કપાલને ચુંબન કરે છે; તેમ દાનના લેાલથી મદિરાપાન કરનાર વેશ્યાએ લાલનેત્રો બતાવીને માતંગ સરખા હલકા પુરુષના કપેાલનુ ૫૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490