________________
બત્રીશી-૧૦, લેખાંક-૫૭
૫૪૩ અંતિમ અવસ્થામાં રહેલા શિષ્યોએ વચન આપ્યું હોવા છતાં દેવલોકમાંથી આવતા નથી, ને અષાઢાચાર્યને દિગ્મોહ થઈ ગયો. સંયમ છોડી દેવાનો નિર્ણય કર્યો. છેલ્લા કાળ કરેલા શિષ્ય ૬ રાજકુમારોનું રૂપ વિકુવ વ્યામોહ દૂર કર્યો.
પચ્ચકખાણમાં “દિસામોહેણ આગાર મૂક્યો હોવાથી, જ્યાં સુધી આગારરૂપતાને જાળવી રાખે ત્યાં સુધી દિગ્મોહ એ વિખરૂપ બનતો નથી. વસ્તુતઃ પચ્ચકખાણમાં જે દિગ્મોહ છે એ પચ્ચખાણ આવ્યું છે કે નહીં ? એ અંશમાં ભ્રમણા કરાવનાર છે. પચ્ચખાણ કરવું કે નહીં ? એ અંશમાં અર્થાત્ સાધનાની કર્તવ્યતાના અંશમાં – સાધનાના સ્વીકાર અંશમાં ભ્રમણા કરાવનાર નથી, માટે એ “વિઘ્ન’ રૂપ નથી.
જેમ પથિકને કંટક-જવર કે દિગ્યોહ આ ત્રણમાંથી એક પણ વિન પર જય મેળવવાનો બાકી હોય તો તે તે વિઘ્ન આવવા પર ગતિમાં
અલના આવ્યા વિના રહેતી નથી. એટલે અસ્મલિત – ગતિ માટે ત્રણે વિદ્ગો પરનો જય આવશ્યક છે. એમ મોક્ષમાર્ગના પથિકે પણ, જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારનો વિનજય આશય કેળવ્યો હોય તો જ એની અસ્મલિત પ્રવૃત્તિ થાય છે. ત્રણમાંથી એકાદ વિધ્વજય આશય કેળવાયો ન હોય તો પણ અસ્મલિત પ્રવૃત્તિ અશક્ય બને છે. પ્રવૃત્તિને અલના પામવા માટે ત્રણ પ્રકારના વિદ્ગો ઉપસ્થિત થવા જોઈએ એ આવશ્યક નથી, જે વિધ્વજય ન કેળવાયો હોય તેનું વિઘ્ન ઉપસ્થિત થાય એટલે પ્રવૃત્તિ ખોરંભે પડવાની જ.
એટલે ત્રણે વિધ્વજય આશયનો સમુદાય જ પ્રવૃત્તિનું કારણ બને છે, એકાદ વિધ્વજય આશય નહીં, એ નિશ્ચિત જાણવું.
પ્રશ્ન - આમ વિધ્વજય આશય એ કારણ છે ને એનાથી કાર્યરૂપે પ્રવૃત્તિ થાય છે. તો પાંચ આશયોમાં, પ્રણિધાન-વિધ્વજય-પ્રવૃત્તિ. એમ ક્રમ કહેવો જોઈએ ને, પ્રણિધાન-પ્રવૃત્તિ-વિનજય.. એવો ક્રમ શા માટે ?
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org