Book Title: Arihant Dhyan
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 17
________________ [ S) અરહંત દયાળ (0) O : = , * * તડકે ન હોય તેવા સ્થાન પર જળપાત્ર કે દર્પણ મૂકવાથી સૂર્યનું પ્રતિબિંબ તેમાં પડતું નથી, આથી એ નક્કી થાય છે કે જ્યાં પ્રકાશ (તડકે) હોય ત્યાં સૂર્યની અવશ્ય હાજરી હોય છે. ' સૂર્યને પ્રકાશ સૂર્યના અસ્તિત્વ ને સૂચિત કરે છે, એવી. રીતે સિદ્ધ પરમાત્માને કેવલજ્ઞાનરૂપ પ્રકાશ સર્વત્ર વ્યાપક છે. ગુણ ગુણીને અભેદ હોવાથી જ્યાં તેમનો પ્રકાશ છે ત્યાં તેમની કથંચિત વિદ્યમાનતા છે. પરંતુ તે જ્ઞાન પ્રકાશ અરૂપી હોવાથી બાહ્ય ચક્ષુ વડે (તે) જોઈ શકાતો નથી, તેટલા માત્રથી તે પ્રકાશની અસત્તાઅવિક્ષમતા માની શકાય નહીં, કારણ આંતરદષ્ટિથી, શાસ્ત્રચક્ષુથી, જ્ઞાનદષ્ટિથી તે પ્રકાશ જાણી જોઈ શકાય છે. સિદ્ધશિલા ઉપર બિરાજમાન ચંદ્ર જેવા નિર્મળ કાંતિવાળા સિદ્ધસ્વરૂપમાં તન્મય બની સાધક સ્વયં સિદ્ધ સ્વરૂપી થઈ સ્વઆત્માને સિદ્ધ સમાન ધ્યાવે છે. परम ज्योतिषे, सदोदितादित्यवर्णायः भवद्भाविभूतभावावभासिने, जगच्चक्षुषे, जगत्कर्मसाक्षिणे जगत भास्वते, विश्वरुपाय, ज्योतिषचक्रचक्रिणो महाज्योतियो तिताय विश्वात्मने सर्वाय, सर्वज्ञाय, सर्वदर्शिने, सर्वतेजोमयाय चतुर्दशरज्वात्मक जीवलोक चूडामणये સર્જાતાય (શકસ્તવ શ્રી સિદ્ધસેન દિવાકર વિરચિત) (વિતરાગ સ્તવ) - વિનો વાતા નિનો મો, નિઃ સર્વમિ जिनो जयति सर्वत्र, यो जिनः सोऽहमेव च ॥१॥ * सर्व भावेषु कर्तृत्व-ज्ञातृत्वं यदिसम्मतम् Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111