________________
થાય છે
કે
,
તે
ચિત્રઃ ૩૪ ગોચરી દોષમુક્ત ભિક્ષાની ઝોળીઉપાશ્રયે લાવીને વિધિપૂર્વક ગુરુ દેવને તે ગોચરી બતાડીને અમે મુનિઓ શાસ્ત્રમર્યાદા મુજબ વર્તુળાકારે ગોચરી વાપરવા માટે બેસીએ છીએ. ગુરુદેવે અમને ગોચરી કરતી વખતે લાગી જવાની શકયતાવાળા જે પાંચ દોષો બતાવ્યા છે, તે અંગે અમે સહુ એકદમ સાવધાન રહીએ છીએ; અને ગોચરી વાપરીને તિવિહારનું પચ્ચકખાણ કરીને ઊભા થઈએ છીએ.
ચિત્રઃ ૩૫ ગુરુ–સેવા હું હંમેશ ખાસ કરીને રાત્રિના સમયે ગુરુદેવની તથા ગ્લાનાદિ મુનિવરોની સેવા કરું છું. ગુરુદેવની સેવા કરતા તેમના અંગુઠાને વારંવાર મારી આંખ અડાડુ છું; અને તેમના પગના તળીઆને મારું મસ્તક.
તે વખતે મારા ગુરુદેવે મારી ઉપર કેટલો બધો ઉપકાર કર્યો છે તેનું સ્મરણ કરતાં હું ગદ્ગદ્ થઈ જાઉં છું.
Ø
Ø
Scanned by CamScanner