Book Title: Arihant Dhyan
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 108
________________ અહયાન હાર દેવ અને ગુરુના છે. દેવાધિદેવના અનુગ્રહે અને ગુરુદેવની કૃપાએ જ હું આવી અતિ ધન્ય અવસ્થાને પાબી શકો છુ. આ વખતે અંતરીક્ષમાં મને મારા દેવાધિદેવ અને મારા ગુરુદેવ દેખાવા લાગ્યા. હું બન્ને ય ને જોતાં જ ઊભે થઈ ગયા. અને ત્યાં જ ખમાસમણું દઈને કોટિ કોટિ વંદન કરવા લાગ્યા. અહા ! મારા અસીમાપકારી આરાધ્યદેવા ! તે ન મળ્યા હોત તેા આ ભવરાનમાં હું કયાં ભટકતા હોત ! કૃતજ્ઞતા ગુણના સ્પર્શ કરતાં મને સાતમા ગુણસ્થાનના અપ્રમત્તભાવની ઝલક પ્રાપ્ત થઈ. હું તે જ પળે સાતમા ગુણસ્થાન ઉપર આરૂઢ થયા. ચિત્ર : ૪૭ ક્ષપકશ્રેણિઃ જીવ અને શિવ સાથે એકતા એક વખત આ રીતે અપૂર્વ ઝલક દ્વારા સાતમા ગુણસ્થાન ઉપર મારો આત્મા આરૂઢ થયા હતા ત્યારે જીવ માત્ર સાથેના મારા સ્નેહપરિણામની ધારા એકદમ વધવા લાગી. મારી ચાકેર [તિ ક] જીવતત્વ જ હતું. સ જીવરાશિ સાથે મારો અભેદ થવા લાગ્યા. અમે સહુ સ સારી જીવમાત્ર એક જ છીએ એવી એકતાના હું અનુભવ કરવા લાગ્યા. Scanned by CamScanner ૧૦૬

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111