________________
હિત યાત
એ વખતે બીજી પણ એક બીના બની કે મારી ઊર્ધ્વમાં રહેલા શિવસ્વરૂપ સકળ સિદ્ધ ભાગવતા સાથે પણ મે અભેદભાવ સાધ્યો. મને અમારા સહુમાં અભિન્નપણે શિવદર્શન થવા લાગ્યુ.
કર્મ યુકત અમે સહુ જીવ : એક ક મુક્ત અમે સહુ શિવઃ એક
આવી સકળ જીવ અને સકળ શિવ સાથે મારા આત્માએ જે એકતા સાધી તે જ મારી ક્ષપકશ્રેણી બની ગઈ. મારા માહનીયકના ચુરા ખેાલાઈ ગયા, મારા ધનધાતી કર્મોના પણ સંપૂર્ણત: નાશ થઈ ગયા! હું વીતરાગ થયા; સજ્ઞ થયા.
ચિત્ર : ૪૮ મુળસ્વરૂપમાં આગમન ઃ શિવઃ સ્વરૂપાનુભૂતિનું જાગરણુ
વીતરાગતા અને કૈવલ્યની પરા-સ્થિતિના અનુભવ મારો આત્મા કરી રહ્યો છે. એ સ્વરૂપરમણતાને આનંદ
માણી રહ્યો છે.
હું વળી પાછા ભરતક્ષેત્રના તે જ માનવ બની ગયા. મને લાગ્યું કે મે ધણું બધું આગમથી ભાવનિક્ષેપે મારુ અરિહંત સ્વરૂપ મેં ગુમાવ્યું છે. હા....મારા સ્વભાવનુ પ્રાગટય ગુમાવ્યું છે તે. આ શી રીતે બની શકે ? તે હું ન
૧૦૭
Scanned by CamScanner