Book Title: Arihant Dhyan
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 88
________________ | હા હટાકા અનેક આત્માઓ સંસારસાગરમાં ડૂબી રહ્યા છે; કારમાં પાપ કરીને તીવ્ર દુ:ખમાં અને દુર્ગતિઓમાં ઝીંકાઈ રહ્યા છે. એ શાસનપતિ ! આપ એ છે ઉપર મહાકરણ ધરાવો છો તો મારી એપને નમ્ર વિનંતી છે કે જેના ! હિત અને અહિનને દર્શાવતી દેશના આપ સંભળાવો જેથી અનેક ભવ્યત્માઓ હિતમાં પ્રવૃત્તિ કરે અને અહિથી પાછા હટે." - ઇન્દ્રની આ વિનંતિ સાંભળીને ત્રિલોકગુરુએ દેશના આરંભ કર્યો. અહા ! ગંગોત્રીના ખળખળ વહી જતાં પાણી કરતાં ય ગંભીર સ્વરે કેવી મધમધુર દેશના પ્રભ આપી રહ્યા હતા ! વિશ્વમાત્રના સકળ જીવોના સકળ પાપના પિતે જ્ઞાતા અને દષ્ટા હોવા છતાં એમના પ્રત્યે લગીરે તિરસ્કારભાવ વ્યક્ત કર્યા વિના અરે! ભરપૂર વાત્સલ્યભાવ સાથે પ્રભુને પ્રત્યેક શબ્દ નીકળતો હતો. માલકૌંસ રાગમાં એ દેશના સાંભળતાં મારો આત્મા તે મોરલાની તેમ નાચવા લાગ્યો. મારા રોમ રોમમાંથી ઝણઝણાટીઓ પસાર થવા લાગી. Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111