Book Title: Arihant Dhyan
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 96
________________ - ઓહત ધ્યાન કયારેક તેમાં પરમાત્માનું આલબન લેતા તો કયારેક ષદ્ભવ્યનુ કે ૧૪ રાજલેાકનુ ચિંતન કરતા. કાયાત્સ માં કયારેક ડાંસ, મચ્છર ચટકા ય દેતા, મારા લેાહીની ખાસી મિજબાની ઉડાવતા; પણ તે વખતે મને તેનું કશું ય ભાન રહેતું નહિ. ચિત્ર : ૨૮ ધ્યાન કયારેક હું પરમેષ્ઠી ભગવાના ધ્યાનમાં બેસી જતા પદ્માસનની મુદ્રામાં લગાતાર ત્રણ ચાર કલાક સુધી બેસવાની સિદ્ધિ મને થઈ હતી. ધ્યાનની એ પળામાં હું જાણે ભાનમાંથી ખાવાઈ જતા અને જગત મારામાંથી ખાવાઈ જતું. પરમાત્મા સાથે અભેદ ભાવ થતાં જ્યારે આનંદની લહરીએ મારી રામરાજિમાંથી પસાર થતી એ ખરેખર ધન્ય પળેા હતી. ચિત્ર : ૨૯ સ્વાધ્યાય અને... સ્વાધ્યાય તે મારા જીવન-પ્રાણ હતા. મારા તારક ગુરુદેવે મને જે પદ્ધતિએ સ્વાધ્યાય કરવાનું શીખવ્યુ હતુ તે જ રીતે – ધૂણીને, માં પાસે મુહપત્તિ રાખીને, સાપડા ઉપર પુસ્તક ગોઠવીને, ટટાર બેસીને – હું ગાખતા હતા. મને આ સ્વાધ્યાય વિના ચેન જ પડતું ન હતું. રોજ ત્રણ કલાક તે! નવુ ગેાખવામાં જ નીકળતા હતા. ૯૪ Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111