Book Title: Arihant Dhyan
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 53
________________ ૬) ૮અરહંત ધ્યાન () ચાલે, ચાલે, ત્યારે...ઊઠો..ઊભા થાઓ... ખૂબ પિરસ પડે તેવી આ વિચારણા છે. હલદીઘાટીના યુદ્ધના વાતાવરણમાં રાણા પ્રતાપના અશ્વ ચેતકને ય પોરસ ચડી ગયું હતું અને પિતાના માલિકની ઈચ્છા મુજબ શગુરૌખ્યમાં ધસી જઈને શત્રુરાજા માનસિંહના હાથીના પેટ ઉપર પિતાના પગ ટેકવી દઈને માલિકને શત્રુની અંબાડી સુધી પહોંચાડી દીધું હતું ! રે ! એ હાથીને ય ચેતક ઉપ૨ ખુન્નસ ભરાઈ ગયું હતું. તેથી તેણે કેઈ સૈનિકની તલવાર સૂંઢથી આંચકી લઈને ચેતકના પગ ઉપર ઝીંકી લઈને તેને લંગડાતો કરી દીધું હતું ! ક્ષત્રિનાં પશુઓને ય રણમેદાનમાં પિરસ ચડે અને સ્વ-પરરક્ષાની સુંદર પ્રક્રિયા સાંભળ્યા બાદ આપણને સ્વ–પરરક્ષા સાધી લેવાનું પિરસ ન ચડે એ કેમ જ બને ? રે! ભવાયા પણ ભવાઈમાં નાટકીઓ વેશ પહેરે છે તે ય તે જ ભાવ ભજવી જાય છે. સિંહ બનેલા ભવાયા મૂખીએ; પિતાની પૂંછડી સાથે રમત કરતા છોકરાને ત્યાં ને ત્યાં જ ખતમ • કરી નાંખ્યું હતું અને વળતે જ દી સતીને પાઠ લઈને ખરેખર ચિતામાં તે જીવતે ભળી મૂવે હતે. ઓહ! નકલી વેશ પણ અસલીનું કામ કરી જાય તે આપણે અસલી ધર્માત્માએ સર્વ ની રક્ષા કાજે સ્વરક્ષાને અસલી ધર્મ નહીં આરાધી શકીએ શું? યાદ રાખે કે જિનશાસન સર્વના હિતનું સાધક શાસન છે. એને વરેલા આત્માને કોઈનું પણ અહિત જોયું જાય નહી. એટલે સર્વના હિતમાં પરિણામનું જે કઈ પરિબળ હોય તેને પ્રાપ્ત કરી લેવા માટે મધ્યા વિના તે રહી શકે નહીં. Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111