________________
gs C) ઔરહત ધ્યાન (2
પણ છવબુદ્ધિથી તારે અંશ અને આત્મબુદ્ધિથી તે હું તું સ્વરૂપ જ છું...એક જ-અભિન્ન જ બની જાઉં છું.
જીવનમાં જેટલું મહત્વ બાહ્ય ગણાતા વ્યવહારનયની ધર્મ, ક્રિયાઓનું છે તેટલું જ મહત્વ આંતરશુદ્ધિનું છે, તેના માટે જરૂરી ધ્યાનાગનું છે.
બહારના કર્મવેગની સાથે સાથે જ દરેક ધર્માત્માના જીવનમાં -આંતરિક થાનગ પણ સ્થાન પામવો જોઈએ.
જે સમયે સંઘ, કુટુંબ કે વ્યક્તિના પુણ્યબળમાં ઘટાડો થયે હોય તે સમયે તે “અદ્વૈતના પાનની તાતી જરૂરિયાત ઊભી થાય છે.
આમ થઈ ગઈ, સકળ વિશ્વની એકતા. સર્વજીવાશિ (જીવની અને શિવની)ને સંપૂર્ણપણે અભેદ સધાયે.
એમ લાગે છે કે આવા વૈશ્વિક અભેદભાવની પ્રત્યેક પળમાં જાલીમ કર્મોમાંથી જીવ છૂટતે હશે; તીવ્ર વાસનાઓમાંથી મુક્ત થઈ જ હશે. એટલું જ નહીં પણ વિપુલ અને વિશુદ્ધ પુણ્યને એ -સ્વામી બનેતે હશે.
ધર્મસંસ્કતિના બધા જ સ્તરે ઉપર જે સમય ઘણના ઘા - ઝીંકાઈ રહ્યા છે અને તેથી પ્રત્યેક સ્તરને તેડીકેડી નંખાયું છે તે સ્થિતિમાં બાહ્ય રીતે આપણે કેટલા પડકારે કરી શકીશું ? કેટલા જોશથી આક્રમણ કરીશું ? ઝઝૂમીશું ? જેની પાસે એવી જોરદાર શુદ્ધિ નથી; એવી કઈ પુણ્યવૃદ્ધિ ૫ણ નથી એ આત્મા અંતરની એકલી આગથી શું કરી શકશે?
આવેશ આવી જાય એટલે કાંઈ લાકડાની તલવારે લડવા ડું જ નીકળી જવાય ?
૫૫
Scanned by CamScanner