Book Title: Arihant Dhyan
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 73
________________ 8 ઓહત ધ્યાન ર અહા ! મારા જુના દેહ બળીને ભસ્મ થઈ ગયા ! કેવુ સુંદર થયુ...! પણ હવે મારે મારી મોક્ષમાર્ગની વિશુદ્ધ આરાધના કાજે દેહની તા જરૂર પડશે જ. દેહ વિના તો હું શી રીતે આરાધના કરીશ ? તા હવે શી રીતે નવા દેહનું મારે નિર્માણ કરવું ? ના....હવે સામાન્ય કેાટિના – મલિન – પુદ્દગલામાંથી તે નવા દેહ મારે રચવા જ નથી. હવે તે! હું અતિ ઉત્તમ કેટિમ – શુદ્ધ – પુદ્દગલાનું ગ્રહણ કરીને જ મારો નવા દેહ, નવું મન, નવા શ્વાસેાવાસ વગેરે બનાવીશ. તે તે માટે મારે શું કરવું ? હ... યાદ આવ્યું. પરમાત્મા દેવાધિદેવના જ પુદૂગલાને હું ગ્રહણ કરું. એના કરતાં ઉત્કૃષ્ટ પુદ્દગલા આ જગતમાં બીજા કયા હોય ? એમના દેહના રિશ્તના હું આહાર કરીશ, જેમાંથી મારું શરીર બનશે; એમના છેડેલા શ્વાસાવાસ, ભાષા અને મનના પુદ્ગલેાનું હું ગ્રહણ કરીને મારા શ્વાસેાવાસ, ભાષા અને મન બનાવીશ. ચાલ.... હવે ત્યાં જ પહોંચું ! એ પરમાત્માની પાસે...અને નવા દેહનું નિર્માણ કરુ.... [આંખના પલકારામાં મારો આત્મા પરમાત્મા પાસે પહોંચે છે અને નવદેહિનર્માણની ક્રિયા ચાલુ કરે છે] તે આ રીતે : Scanned by CamScanner ૭૧

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111