Book Title: Arihant Dhyan
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 52
________________ | ડર્ણાહત ધ્યાન (i| માઝા મૂકી શકશે નહીં, પાપ પ્રજવળીને માનવપ્રજાનું આધ્યાત્મિક વ્યક્તિત્વ નષ્ટ કરી શકશે નહીં. આ બધું ત્યારે બનશે; જ્યારે એક પણ આત્મા “વરક્ષાની સાધનાની વેદિકા ઉપર બેઠે નહીં હોય ! અહે ! અહા ! એક જ આત્માના સ્વરક્ષાજનિત પુણ્યની પણ કેટલી તાકાત ! – એ ધરતીને ય ધીરજ રાખવી પડે ! – કે સૂરજને ય કાબૂમાં રહેવું પડે ! – કે સમંદરને પણ મરજાદી બનવું પડે ! – કે કાળાં પાપોને પણ ચૂપચાપ બેસી રહેવું પડે ! તે આત્મવિશ્વાસ પ્રગટાવીએ સ્વરક્ષાના વિશુદ્ધ પુણ્યમાં, એની સર્વ રક્ષાસાધક શક્તિમાં. કેઈ નબળા વિચાર કરજો મા. જમાનાવાદને અંધકાર બેશક વધુ ને વધુ જામ થઈ રહ્યો છે અને જામે પાડી રહ્યો છે, પણ સબૂર ! બીજી બાજુ ધર્મ અને પુણ્યના બળને પ્રકાશ પણ વધી રહ્યો છે, ઘેરે અને ગાઢ બની જ રહ્યો છે. અંધકારનું કામ અંધકાર કરે છે. પાપ પ્રકાશે એની કચ હવે આરંભી છે. ભમગ્રહ ઊતર્યો છે, હતાશાને હાલ તે અવકાશ છે જ નહીં. પણ તે ધન્ય વાયુમંડળનું ગગનેથી અવતરણ કરાવવા માટે આપણે નિમિત્તભૂત તે બનવું જ પડશે. કઈ પણ વસ્તુ એકાએક આપમેળે તે ઊતરી પડતી નથી કે આવી જતી નથી. એવું તે આપણું પુણ્ય જ ક્યાંથી કે ભસ્મગ્રહના વિદાયની વેળામાં આપણું જીવન હોય ! સંક્રાતિનાં એ ગગનમાં આપણે નિમિત્તભાવ હોય ! અ. ૪. Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111