Book Title: Arihant Dhyan
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 50
________________ અરિહંત ધ્યાન માતાથી વિખૂટા પડેલાં સંતાનેા ! મા....મા....કરતાં જ્યાં ત્યાં દોડતાં હાય ! ગરીખે ! બેકારા ! ત્યક્તાએ ! વિધવાએ ! યુદ્ધભૂમિ ઉપર કપાતાં કલેવરા! ઊડતાં ધડ-માથાંએ ! વછૂટતી લેાહીની પિચકારીએ ! મડદાં ચૂ‘થતાં ગીધડાં ! હોસ્પિટલોના રોગીએ ! મરણપથારીએ પડીને છેલ્લાં ડચકાંઓની તીક્ષ્ણ વેદના ભેગવતા માનવા ! વાસનાની પાછળ પાગલ બનીને જીવન ફેકી દેતા શ્રીમંતા ! વિકારાના ઉદ્રેકને કારણ આંતર–રૂપ ગુમાવી દઈને કુરૂપ બની જતી રૂપગર્વિતા ! મુનિજીવનની ભ્રષ્ટ થઇને લેારિંગ કરતાં ય ભેગના રસાસ્વાદ લેવા માટે સંસાર પ્રતિ -ડગ ભરતા આત્માએ ! હાય ! અનંત ચતુષ્ટચના સ્વામીએના સુખ, શક્તિ, પુણ્ય, બુદ્ધિ અને સમયના કેવા ફુરચેફુરચા ઊડી રહ્યા છે ! દુઃખે અને પાપે ! એ ધસી જના ! જીવવના નાતે જીવ માત્ર આપણા મધુએ છે ! એમના કમ જનિત ત્રાસ જોઇને શું આપણને કોઈ સંવેદન ન થાય ? ૨ ! લાખા ટન માછલાં, હજારી મણુ દેડકાં, લાખે ગાડી અને મળદો, હજારો વાંદરાં, સસલાં અને કીડીઓ, લાખા ભૂંડા અને ડુક્કરોની કત્લેઆમથી; ધનવાનાની આલમેામાં ઉભરાયેલાં કાતિલ પાપેાથી થતી આત્મગુણેાની કત્લેઆમની; ગરીમાના જીવનનાં ધ્યાન અને રૌદ્રધ્યાનની ડાળીઓમાં ભડથું થઈ જતી આત્મતત્ત્વની સ્વભાવ દશાથી શું આપણે વ્યથિત નથી ખની શકતાં ? આખુ વાયુમ`ડળ કત્લેઆમથી ઊભરાયું છે. સીસા અને ચિચિયારીઓથી ગગનમાં અદ્વૈત વ્યાપ્યું છે. શું આ બધાની વચ્ચે આપણને કઇ પુણ્યા'નું સુખ મળી ૪૭ Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111