Book Title: Arihant Dhyan
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 48
________________ v / ૪. આ રો વિશ્વકલ્યાણને પંથ એ, જીવત્વ અને શિવત્વથી સર્વ, છે સાથે સામ્ય ધરાવતા ધમીજનો ! કતલખાનાંઓમાં ચાલતી પશુઓની અઘેર કલેઆમ સમયની કારમી ચિચિયારીઓ તમને કાને સંભળાતી નથી ? એમની તીક્ષણ, વેદનાઓ તમારી આંખે ચડી નથી ? ઢગલે થઈને પડતી એ કાયમી તમારા ચિત્તપ્રદેશમાં ક્યારે ય ઊપસી નથી? હાય! આ બધાને બચાવશે. કેણું ? એમને બેલી બનશે કેણું ? નિર્દોષ બિચારા અનંત છે ! બટાટા, લીલ, ફૂગ વગેરેમાં બેઠા છે ! એમને શેકી, ભૂજ, સૂકવીને ખાઈ જવામાં આવે છે ! આ બધાને બચાવશે કેણુ? હેરઢાંખરની કેવી લાચાર, પરવશ અને બેચેન દુનિયા ! અનંતશક્તિના એ સ્વામીઓ ખાવા-પીવાને ય અશક્ત ! પૂર્ણ રીતે સ્વતંત્ર ! સંપૂર્ણપણે ગુલામ દશામાં ! - નારકની ધરતીના છરુઓની તે શી કથા કરવી ? અનંત સુખના એ માલિકે ઉપર મહાદુઃખની તલવાર ફરી રહી છે. એમને ભડકે જલતી અગનજવાળાઓમાં ફેંકીને જીવતા સળગાવાઈ રહ્યા છે ! નહિ મારવાની કરુણ કાકલુદીઓ તે અધમ દેવાત્માએ લાત મારીને ટુકરાવી રહ્યા છે. અરે ! આમને કેક તે બચાવે ! પણ કેક તે દયા ગુજારે ! તેમની કેવી કરુણ ચીસે આ ધરતીએ જાણે સંભલાઈ રહી છે ! દેવાત્માઓ તરફ નજર કરે, ઈર્ષા, અતૃપ્તિ અને મિથ્યાત્વના દાવાનળમાં અસંખ્ય દેવાત્માઓ ભડથું થઈ ગયા છે ! Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111