Book Title: Arihant Dhyan
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 37
________________ જ 6) અરહંત દયાળ (0) યામાંથી ઊખડી રહ્યા છે એ જોતાં તે એમ જ લાગે છે કે આ આક્રમણના પડછાયાને પણ પડકારવાનું કાર્ય આપણા ક્ષેત્રની બહાર છે. આ તે થયા બે જંગ.... હજી એક નાનકડે જંગ પણ ચાલી જ રહ્યો છે હા... સરવશાળી આત્માઓ એની પરવાહ નથી કરતા એ વાત તદ્દન સાચી છે અને ખૂબ સારી પણ છે. બધાયની તે એ તાકાત હેતી નથી. જીવનમાં જે દુઃખે આવીને ઊભાં રહે છે તેમાં કે : ટકી જવું – અદીન બની રહેવું – તે લગભગ મુશ્કેલ બની જાય છે. એવી વિષમ સ્થિતિમાં રહીને પણ ચિત્તની પૂરી પ્રસન્નતા અબાધિત શખીને ધર્મ ધ્યાનમાં ઓતપ્રેત રહેવાની કળા તે કેક વીરલાને જ હસ્તગત થઈ હોય છે. એટલે નાનકડો પણ આ ય એક જંગ છે જેની સાવ અવગણના તે ન જ કરી શકાય. વાસનાને જંગ સૌથી મટે, ધર્મસંસ્કૃતિ ઉપરનાં આક્રમણના મુકાબલાને જંગ પણ ઘણે ગંભીર; અને જાગી પડતાં દુખેના તણખાઓ પણ સાવ અવગણના કરી દેવા લાયક તે નહીં જ. શું કરવું? ઉપાય હશે આ જંગમાં યશશ્રી વરવાને? વાસનાઓ દ્વારા આત્માને મળતી પછડાટ એટલી બધી જોરદાર હોય છે કે એમાંથી ભવેના ભ સુધી પાછા બેઠાં થવાતું નથી. ધર્મસંસ્કૃતિ ઉપરનાં આક્રમણને ઝપાટે એટલે સખ્ત હોય છે કે એ સંસ્કૃતિને ફરી બેઠાં થતાં સેંકડો વર્ષો નીકળી જતાં હોય છે. અને કૌટુમ્બિક, શારીરિક વગેરે દુઃખે પણ ભલે ટૂંક સમયમાં વિદાય પણ થતાં હોય તે ય તેને ફંફાડા એકદમ ગભરાવી દઈને ધર્મવિમુખ કરી લે હેય છે. એટલે ઉપાય તે કેક ખેળ જ રહો. ૩૪ Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111