________________
જ 6) અરહંત દયાળ (0)
યામાંથી ઊખડી રહ્યા છે એ જોતાં તે એમ જ લાગે છે કે આ આક્રમણના પડછાયાને પણ પડકારવાનું કાર્ય આપણા ક્ષેત્રની બહાર છે.
આ તે થયા બે જંગ.... હજી એક નાનકડે જંગ પણ ચાલી જ રહ્યો છે હા... સરવશાળી આત્માઓ એની પરવાહ નથી કરતા એ વાત તદ્દન સાચી છે અને ખૂબ સારી પણ છે. બધાયની તે એ તાકાત હેતી નથી. જીવનમાં જે દુઃખે આવીને ઊભાં રહે છે તેમાં કે : ટકી જવું – અદીન બની રહેવું – તે લગભગ મુશ્કેલ બની જાય છે. એવી વિષમ સ્થિતિમાં રહીને પણ ચિત્તની પૂરી પ્રસન્નતા અબાધિત શખીને ધર્મ ધ્યાનમાં ઓતપ્રેત રહેવાની કળા તે કેક વીરલાને જ હસ્તગત થઈ હોય છે. એટલે નાનકડો પણ આ ય એક જંગ છે જેની સાવ અવગણના તે ન જ કરી શકાય.
વાસનાને જંગ સૌથી મટે, ધર્મસંસ્કૃતિ ઉપરનાં આક્રમણના મુકાબલાને જંગ પણ ઘણે ગંભીર; અને જાગી પડતાં દુખેના તણખાઓ પણ સાવ અવગણના કરી દેવા લાયક તે નહીં જ. શું કરવું? ઉપાય હશે આ જંગમાં યશશ્રી વરવાને?
વાસનાઓ દ્વારા આત્માને મળતી પછડાટ એટલી બધી જોરદાર હોય છે કે એમાંથી ભવેના ભ સુધી પાછા બેઠાં થવાતું નથી.
ધર્મસંસ્કૃતિ ઉપરનાં આક્રમણને ઝપાટે એટલે સખ્ત હોય છે કે એ સંસ્કૃતિને ફરી બેઠાં થતાં સેંકડો વર્ષો નીકળી જતાં હોય છે.
અને કૌટુમ્બિક, શારીરિક વગેરે દુઃખે પણ ભલે ટૂંક સમયમાં વિદાય પણ થતાં હોય તે ય તેને ફંફાડા એકદમ ગભરાવી દઈને ધર્મવિમુખ કરી લે હેય છે. એટલે ઉપાય તે કેક ખેળ જ રહો.
૩૪
Scanned by CamScanner