Book Title: Arihant Dhyan
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 40
________________ yyy ૨. સૂક્ષ્મનું પ્રચંડ બળ તાકાત, ક્રોધની કેટલી? અને મૌનની કેટલી? કાગળ લખેલે કેટલે વંચાય અને કેરે કેટલે વંચાય? બેલે; વક્તા કેટલું અને મોની સંત કેટલું ? વિશ્વના માનને બલવામાં, દોડવામાં ઘણું કામ કરવામાં સક્રિયતા દેખાય છે. જે બેલતે ન હેય, દોડાદોડ કરતે ન હોય, નિષ્ક્રિય બનીને બેસી રહેતો હિોય, એ નકામ-આળસુ ગણાય છે. અધ્યાત્મના સૂક્ષમ વિશ્વની સમજણ આથી સાવ જુદી છે. એ તે એમ માને કે ક્રોધ કરતાં મૌનની, દોડાદોડ કરતાં ઈશ્વર-પ્રણિધાનની, લખેલા કાગળ કરતાં કેરા કાગળની તાકાત ઘણી વધુ છે. ક્રોધના આગ નીતરતા શબ્દોથી પિતા પોતાના પુત્રને કદી સુધારી શકતે નથી; પુત્રને જે સુધારી શકશે તે બેઠા મૌનથી–હોઠ સદા માટે સીવી રાખવાથી–જ સુધારી શકાશે. ધ હેરમીટ ઈન હિમાલય' નામના પુસ્તકમાં, પિલ બ્રન્ટને એક વાત જણાવી છે કે, “સ્ટીલનેસ ઈઝ સ્ટ્રેન્થ.” સ્થિરતા એ તાકાત છે; તાકાતની જનેતા છે. આ સિદ્ધાન્તને સાબિત કરતાં તેણે જણાવ્યું છે કે, “મેટાં મોટાં મકાનો અને વડલાઓને ઊંચકીને પછાડી નાંખતા ભયાનક વંટોળિયામાં એટલી બધી તાકાત આવે છે ક્યાંથી? એ તાકાતનું ઉત્પત્તિસ્થાન તે વંટોળના ઉદગમસ્થાન ઉપરના નાનકડા બિંદુમાં છે. વાયુનું એ વર્તુળ કઈ રણની રેતીમાં સ્થિરપ્રાયઃ બનીને જે ચક્કર કાપે છે ત્યાં જ તેની પ્રચંડ તાકાત છે. ધીમે ધીમે એ તાકાત વિકસતી જાય છે, વાયુ વધુ ને વધુ વેગ પકડતે અંતે ભયાનક વંટોળમાં ફેરવાઈ જાય છે. હ૭ Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111