________________
yyy
૨. સૂક્ષ્મનું પ્રચંડ બળ
તાકાત, ક્રોધની કેટલી? અને મૌનની કેટલી? કાગળ લખેલે કેટલે વંચાય અને કેરે કેટલે વંચાય?
બેલે; વક્તા કેટલું અને મોની સંત કેટલું ? વિશ્વના માનને બલવામાં, દોડવામાં ઘણું કામ કરવામાં સક્રિયતા દેખાય છે. જે બેલતે ન હેય, દોડાદોડ કરતે ન હોય, નિષ્ક્રિય બનીને બેસી રહેતો હિોય, એ નકામ-આળસુ ગણાય છે.
અધ્યાત્મના સૂક્ષમ વિશ્વની સમજણ આથી સાવ જુદી છે. એ તે એમ માને કે ક્રોધ કરતાં મૌનની, દોડાદોડ કરતાં ઈશ્વર-પ્રણિધાનની, લખેલા કાગળ કરતાં કેરા કાગળની તાકાત ઘણી વધુ છે. ક્રોધના આગ નીતરતા શબ્દોથી પિતા પોતાના પુત્રને કદી સુધારી શકતે નથી; પુત્રને જે સુધારી શકશે તે બેઠા મૌનથી–હોઠ સદા માટે સીવી રાખવાથી–જ સુધારી શકાશે.
ધ હેરમીટ ઈન હિમાલય' નામના પુસ્તકમાં, પિલ બ્રન્ટને એક વાત જણાવી છે કે, “સ્ટીલનેસ ઈઝ સ્ટ્રેન્થ.” સ્થિરતા એ તાકાત છે; તાકાતની જનેતા છે. આ સિદ્ધાન્તને સાબિત કરતાં તેણે જણાવ્યું છે કે, “મેટાં મોટાં મકાનો અને વડલાઓને ઊંચકીને પછાડી નાંખતા ભયાનક વંટોળિયામાં એટલી બધી તાકાત આવે છે ક્યાંથી? એ તાકાતનું ઉત્પત્તિસ્થાન તે વંટોળના ઉદગમસ્થાન ઉપરના નાનકડા બિંદુમાં છે. વાયુનું એ વર્તુળ કઈ રણની રેતીમાં સ્થિરપ્રાયઃ બનીને જે ચક્કર કાપે છે ત્યાં જ તેની પ્રચંડ તાકાત છે. ધીમે ધીમે એ તાકાત વિકસતી જાય છે, વાયુ વધુ ને વધુ વેગ પકડતે અંતે ભયાનક વંટોળમાં ફેરવાઈ જાય છે.
હ૭
Scanned by CamScanner