________________
6. અંહત દયાળ (m)
વંટોળની અંધાધૂંધ-સક્રિયતાની જનેતા તે નાનકડા વાયુની સ્થિરતામાં જ પડેલી છે.
આ ઉપરથી સાબિત થાય છે કે રશૂલની તાકાત પણ સૂફમમાં છે..
હાથી ગમે તેટલે સ્કૂલ હેય પણ તાકાત તે તેનાથી ઘણા સૂક્ષમ મહાવતમાં છે. મહાવત કરતાં ય વધુ તાકાત સૂથમ અંકુશમાં છે, અંકુશ કરતાં ય વધુ તાકાત સૂક્ષમતમ બુદ્ધિમાં છે. - જેની પાસે સૂફમનું સ્થિર બળ છે તેનું અસ્તિત્વ માત્ર પ્રચંડ સક્રિયતા ઉત્પન કરે છે. સૂર્યના ગગનમાં અસ્તિત્વમાત્રથી ધરતીના અબજો લેકેનાં અનંત કીટાણુઓમાં કેવી જોરદાર સક્રિયતા આવી જાય છે? સ્થૂલને સ્વામી મંચ ઉપર આવે, બૂમબરાડા પાડે તે ય સભાજને માંડ શાન્ત પડે. પણ કોઈ સૂક્ષમના સ્વામીને મંચ ઉપર લાવે. એ. હાથ હલાવવા જેટલે જ સક્રિય થશે કે તરત સભાજને શાન્ત થઈ જશે..
પણ કઈ સૂક્ષમતમ બળના સ્વામીને મંચ ઉપર લાવે. એને તે હાથ હલાવવા જેટલી ય ક્રિયા નહીં કરવી પડે. મંચ ઉપરના એના અસ્તિત્વમાત્રથી સભાજનેમાં નિસ્તબ્ધ શાતિ છાઈ જશે.
આપણે જે જગતને જગાડવું હોય, મોહનિદ્રામાંથી બહાર કાઢવું હેય તે વધુ ને વધુ સ્કૂલ બળને આશ્રય લેવાનું બંધ કરવું જોઈએ. આ બળથી વિજય પામવાની આપણું શ્રદ્ધાને આપણે ખતમ કરી. દેવી જોઈએ.
તેવી સ્થિતિ ન આવે ત્યાં સુધી ભલે આપણે સ્થૂલ પરિબળન: આશ્રિત બનીએ, પણ તેની સાથે સાથે જ સૂક્ષમ બળોના ઉત્પાદન માટે નાનકડું પણ તંત્ર આપણે ગોઠવી જ દેવું જોઈએ.
ભલે ઉપદેશ કે પડે, લેખ લખવા પડે, બુમબરાડા પાડવા
૩૮
Scanned by CamScanner