________________
*
જ 6) અરહંત ધ્યાન (0) : (ક) શe
પડે....પણ જેવું તે કામ પત્યું કે તરત સૂક્ષમતમ બળના સર્જનની આરાધનામાં દાખલ થઈ જવું જોઈએ.
ભૂલમાં જ રાચીશું; સૂફમને અવગણીશું તે મત તે બગડવાનું હશે ત્યારે બગડશે પણ સ્થૂલ અંગેનું મિશન” પણ નિષ્ફળ જઈને જ રહેશે.
સૂમ બળેના પ્રાગટય તરફ દુર્લક્ષ સેવતાં મહાત્માઓ ચાહે તેટલે પૂલ અને સ્થલતમ પરિબળોનો પથારે ધરતી ઉપર પ્રસારી દે પણ અંતે તે પછડાટ જ ખાય છે.
કેઈ અગમ્ય રીતે એમનું તંત્ર એકાએક ઊથલી પડે છે, તેઓ માર ખાઈ જાય છે.
આવી પછડાટ ખાવા પાછળ બાહ્ય જગતનું કઈ પણ કારણ એ તે માત્ર નિમિત્ત કારણ જ હોય છે. હકીકતમાં તે સૂક્ષમ બળનું દેવાળું જ મુખ્ય કારણ હોય છે. પણ એમને ય કેટલીક વાર પછડાટ ખાધા પછી ય આ કારણ જડતું જ નથી. એટલે પેલા નિમિત્તે કારણે સાથે માથા અફાળવાના. વધુ સ્થૂલતમ બળના વિષચક્રમાં ફસાઈ પડવા જેટલી દયાપાત્ર દશા ઊભી થાય છે.
ત્રિલેકગુરુ પરમાત્મા મહાવીરદેવ! વિશ્વ માત્રને મોક્ષ-માગે દેડતા–એકદમ સક્રિય-કરી દેવાની તીવ્રતમ કરુણાના સ્વામી હતા પણ જ્યારે વાઘા બદલ્યા ત્યારે વિશ્વમાં ઘૂમવાને બદલે તેઓ વનમાં ચાલ્યા ગયા. ખૂબ બેલવાને બદલે મૌન થઈ ગયા. દેડાદોડ કરવાને બદલે કાત્સર્ગમાં સ્થિર થઈ ગયા! કેમકે પ્રભુને સૂક્ષમ બળે જાગ્રત કરવા હતા.
અને જે દી એ બળે જાગ્રત થઈ ગયાં તે દીથી માત્ર ત્રીસ વર્ષના ગાળામાં પરમાત્માએ ક્રોડ માન, અબજે કલાકમાં જે ન
૩૯
Scanned by CamScanner