Book Title: Arihant Dhyan
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 33
________________ હિત ધ્યાન કરતી વખતે External જેટલેા જ અહેાભાવ Inner ઉપર આવે છે. આવા ઉપાસકને સદા સત્ર શ ંખેશ્વર-સિદ્ધાચલ છે. આપણી જે અદઢતા છે, તે કારણે આપણે External આલંબન લેવા માટે તે તે સ્થળે જવું જરૂરી બને છે. પણુ આદશ તે સામે એ રાખવાના છે. આપણુને External થી દેશ-કાળથી દૂર હેાવા છતાં પણ પૂર્ણ સામીપ્યના અનુભવ કચારે થાય. આ પણ એક સાધના છે. દરેક સાધનાએ અમુક સમયે પૂર્ણ તરફ પહોંચે છે. ચેતનાના આકારાને ભિન્ન-અભિન્ન ઉભય રૂપે ઉપાસી શકાય છે. હાથમાં આપણે જ છીએ, છતાં હાથને જોઇએ છીએ ત્યારે આપણે દ્રષ્ટા અને હાથ એક બહારનેા પદાર્થ હોય તે રીતે દૃશ્ય રૂપે હાથને જોઈએ છીએ. એ રીતે ચેતનાના આપણા શુદ્ધ આકારને હૃદય આદિમાં. સ્થાપીને ભિન્ન પરમાત્મા રૂપે પણ ઉપાસી શકાય અને સેä ભાવથી અભિન્ન રૂપે પણ ઉપાસી શકાય. પ્રતિમાજીમાં પણ આ રીતે Realપણું છે. તે Realપણાની ઉપાસના કરવામાં આવે એટલે એ ભગવાન ઉપાસકને માટે સત્ અને Real બની જાય છે. આ Reality થી ફાયદો માટે એ છે કે Externalપણું. સિદ્ધ કરવામાં આપણુ અસામર્થ્ય હોય તે પણ ઉપાસકનેસ તીર્થંકર ભગવાનનેા, સીમંધરસ્વામી ભગ. સમવસરણ આદિ સત્ અને Real અનેલા જ રહે છે, એ રીતે એને ફળ પણ મળે જ છે. પરમાત્મા શુદ્ધ ચેતના છે, એમાં અનત સામર્થ્ય છે, Active સક્રિય છે. જરૂર છે. આપણે એમની તે રીતે ઉપાસના કરવાની છે, જ્યારે Reality અત્યંત ઘનખને છે. ત્યારે External objectને ૨૯ Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111