________________
કહેવતમાં ત્રણ ગુણની આવશ્યક્તા બતાવી છે–short-ness, sense and salt--' અર્થાત કહેવત સંક્ષિપ્ત હેવી જોઈએ, અર્થ ભરી લેવી જોઈએ અને એમાં મીઠું લેવું જોઈએ. જેના શબ્દના વાણીતાણું ઘટ્ટ ન હોય પણ ફીસા હાય, જેમાં અર્થ કસદાર ન હોય. અર્થાત જેમાં જીવનને વિશાળ અને ઊંડો અનુભવ ઉચ્ચારાતે ન હોય, અને જે મોળી હોય, તેવી વાણું કહેવતરૂપ બની શકતી નથી. વળી કહેવત લોકપ્રિય થવામાં, સહજ ઝડઝમક અને અનુપ્રાસ, તેમજ મનુષ્યસ્વભાવની મનહર મૂર્ખતાનું પ્રદર્શન પણ સાઘકારી થાય છે.” (વસત સં. ૧૮૬૭ આશ્વિન, પૃ. ૨૮૬). કવિએ વાપરેલી કહેવત નીચે પ્રમાણે છે;– ૧ જિણ સુવર્ણ તૂટે કહ્યું,
કહે શું કીજે સેઈ સુવર્ણ ૨ નવિ ખીજવિયે જે રાઉલાં,
તે છોરૂ માડિયાં ભલાં, ૩ ઈસુ ખેપે હું પરણિશ નહીં,
પ્રાણે પ્રીતિ ન હવે સહિ, ૪ ગહિલી પરગટ કિમ પરણિયે,
શુંકીને શી પરે ગળજિયે. ૫ કિટ ઝાળજ સેને તણી,
જળમાંહિ નાખી જે શ્યા ભણી? ૧૫. પૃ. ૩૮ ૬ લાલચ પુરૂષ કરે અમ ભણી,
દૂર રહે તે થાય રેવણી, • પર પૃ. ૪૩ ૭ નાયકે હા પાડી તેહશું,
વહાલું ને વૈદ્ય ઉપદિશું. ૬૧ પૃ. ૪૪ ૮ પોકળ હાથ એ જેહને, લેક સહુ કિંકર તેહને
૧૭ પૃ. ૪૮ છે આગે સેનું ને સરહું, એ ઊખાણે દેખ.
૩૪ પૃ. ૫૪ “જેને હાથ પોલે, તેને જગ ગોલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org