Book Title: Anand Kavya Mahodadhi Part 6
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 548
________________ લ૦ ૩૮ ભ૦ શ્રી શત્રુજયઉદ્ધાર રાસ, ત્રિણકેડિ સાથે વેપારિયા એ, બત્રીસકેડિ સૂઆર ભ૦ શેઠ સારથવાહ સમા એ, રાય રાણું નહિ પાર. નવનિધી ચાદરયણમ્યું એ, લીધે લીધે સવી પરિવાર, ભ૦ સંઘપતિતિલક સોહામણું એ, ભાલે ધરાવ્યું સાર. ભ૦ ૩૯ પગ પગિ કરમ નિકંદતા એ, આવ્યા આસન જામ; ભ૦ ગિરિ પેખી લોચન ઠર્યા એ, ધન ધન શેત્રુંજા નામ! ભ૦ ૪૦ સેવનકુલ મુગતાફલે એ, વધાળે ગિરિરાજ; દેઈ પ્રદક્ષણા પાખતી એ, સીધ્યાં સઘળાં કાજ. ભ૦ ૪૧ ઢાળ ૬ ઠી. (જ્યમાળાની દેશી.) પ્રથમેa – કાજ સીધાં સકલ હવે સાર, ગિરિ દીઠે હરખ અપાર; એ ગિરીવર દરિસણ જેહ, યાત્રા ફળ કહિયે તેહ. કર સૂરજકુંડ નદિય શેત્રુજી, તીરથ જલે નાહ્યા રજી; રાયણ તળે કાષભજિગંદા, પહેલાં પગલાં પૂજે નરીંદા. ૪૩ વળી ઈંદ્રવચન મન આણી, શ્રીષભજીણુંદનું તીરથ જાણ; તવ “ચક્રધર ભરતનરેશ, વાદ્ધિકને દીધે આદેશ. ૪૪ તિણે શેત્રુંજ ઉપરે ચંગ, સોવન પ્રાસાદ ઉત્તગ; નીપા અતિ મનોહાર, એક કેસ ઉંચે બાર. ૪૫ ગાઉ દ વિસ્તારે કહિયે, સહસ ધનુષ પહુલપણે લહિયે; એકેકે બારણે જોઈ, મંડપ એકવીસ હેઈ ઈમ ચિહુદિસે ચોરાસી, મંડપ રચિયા સુપ્રકાસી, તિહાં રયણમેં તેરણમાલ, દીસે અતી ઝાકઝમાલ. - ૧ રસોઇયા. ૨ તેડતા. ૩ નજીક, શત્રુંજયની પાસે. ૪ મતીવડે. ૫ ચક્રવતી. ૬ બનાવ્યા. ૭ રત્નમય. ४७ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588