Book Title: Anand Kavya Mahodadhi Part 6
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 547
________________ (૪૪) શ્રી શત્રુંજયઉદ્ધાર રાસ, સસરણે પહેતા ભરતેસર, વંદિ પ્રભુના પાયરેક ઈંદ્રાદિક સુરનર બહુ મિલિયા, દેશના દે જિનરાય. ન. ૨૯ શેત્રુજે સંઘાધિપ યાત્રા-ફળ, ભાખે શ્રીભગવંતરે તવ ભરતેસર કરેરે સજાઈ, જાણી લાભ અનંતરે. નમે૩૦ ઢાળ ૫ મી. (કનક કમલ પગલાં એ.) " (રાગ ધનાશ્રી મારૂણી.) * નયરી અયોધ્યાથી સંચર્યા એ, લેઈ લેઈ રિદ્ધિ અસેસ, ભરતપ ભાવસ્યું એ, શેત્રુજે યાત્રા રંગ ભરે એઆવે આવે ઉલટ અંગ, ભરતનપ ભાવસ્યું એ. ૩૧ આવે આવે ત્રષભને પુત્ર, વિમલગિરી જાત્રા એ; લાવે લાવે ચક્રવર્તીની રિદ્ધ, ભરતગૃપ ભાવસ્યું છે. એ આંકણી. માંડળીક મુગટ વરદ્ધન ઘણુ એ, બત્રીસ સહસ નરે; ભરતનપ ભાવસ્યું એ, શેત્રુજે યાત્રા રંગ ભરે એ. ભ૦ ૩૨ ઢમ ઢમ વાજે છંદર્યું એ, લાખ ચોરાસી નિસાણ, ભ૦ લાખ ચોરાસી ગજ તૂરી એ, તેહના રત્નજડિત પલ્હાણ. ૩૩ લાખ ચોરાસી રથ ભલા એ, વૃષભ ધોરી સુકમાલ; ભ૦ ચરણે ઝાંજર સનાતણાં એ, કેવટે સોવન ઘુઘરમાલ. ભ૦ ૩૪ બત્રીસસહસ નાટિક સહી એ, ત્રિણલાખ મંત્રી દક્ષભ૦ દીવીધરા પંચલાખ કહ્યા એ, સોલસહસ સેવા કરે યક્ષ. ભ૦ ૩૫ દશમેડિ આલંબ ધજાધરા એ, પાયક છ કેડિક ભ૦ ચેસઠસહસ અનેઉરી એ, રૂપે સરિખી ડિ. ભ૦ ૩૬ એક લાખ સહસ અઠાવીસ એ, વારાંગનાનાં રૂપ નિહાલ, ભ૦ સેખ તૂરંગમ સવિ મિલી એ, કેડિ અઢાર નિહાલ. ભ૦ ૩૭ - ૧ તૈયારી. ૨ હાથી. ૩ ઘેડા. ૪ હાથીની અંબાડી, ઘેડાના જીન વગેરે. ૫ બળદ. ૬ ડાહ્યા. ૭ રાણીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588