Book Title: Anand Kavya Mahodadhi Part 6
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
શ્રીશત્રુજયઉદ્ધાર રાસ, (૪૩૯) સાઠિયણનું માન શેત્રુજે, તદાકાળે તું જોયછે. ૧૭ ચેથે “સમસૂસમ' જાણે, પાંચમો “દસમ આરેજી; છઠો “સમ-સમ” કહીએ, એ વિણ થઈ વિચારે છે. ૧૮ “એક કેડીકેડ સાગર કેરૂં, એહનું કહીએ માન; ચેાથે આરે શ્રીશેત્રુંજગિરી, પંચાસ જેયણ પરધાન. ૧૯ પાંચમે છઠે એકવીસ એકવીસ, સહસ વરસ વખાણોજી; બાર જેયણ ને સાત હાથને, તદા વિમલગિરી જાણે છે. ૨૦ તેહભણું સદાકાળ એ તીરથ, સાસ્વત જિનવર બોલેજી; ઋષભદેવ કહે પુડરિક! નિસુણે, નહિ કે ઈશેત્રુંજા તોલેજી. ૨૧ જ્ઞાન અને નિરવાણુ મહાજસ, લહેચે તુહે ઈણ ઠામેજી; એહ ગિરી તીરથમહિમા ઈણ જગે, પ્રગટ હસે તુમ નામેજી. ૨૨
ઢાળ ૪થી. (જિનવર્સ્ટ મેરે મન લીને એ દેશી.) સાંભળી જિનવર–મુખથી સાચું, પુંડરિકગણધાર; પંચકેડિ મુનિવરચ્યું ઈણ ગિરિ, અણસણ કીધું ઉદારરે. ૨૩ નમો નમે શ્રીશેત્રુંજગિરીવર, સકળ તીરથમાંહી સારરે, દીઠે દૂરગતિ દૂર નિવારે, ઉતારે ભવપારરે. નમો ૨૪ કેવલ લહિ ચૈત્રી પુનમ દિન, પામ્યા મુગતિ સુડામરે, તદાકાળથી પુહેવી પ્રગટિઉં, “પુંડરિકગિરિ નામ. ન. ૨૫ નયરી અધ્યાથી વિહરતા પહેતા, તાતછ અષભજિjદરે; . સાઠ્ઠિસહસ સમ ખટખંડસાધી,ઘરિ આવ્યા ભરતનરિંદરે. નમે ૨૬ ઘરે જઈ માયને પાયે લાગી, જનની ! હે આશીશ, વિમલાચલ સંઘાધિપ કેરી, પોંચ પુત્ર! જગીસરે નમે ૨૭ ભરત વિમાસે સાઠી સહસ સમ, સાધ્યા દેશ અનેકરે; હવે હું તાતપ્રત્યે જઈ પુછું, સંઘપતિતિલક વિવેકરે. ન. ૨૮
૧ પૃથ્વીમાં. ૨ આશા. ૩ વિચારે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588