Book Title: Anand Kavya Mahodadhi Part 6
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 568
________________ ૪૬૧ બાર આના રાખવામાં આવી છે. સંશોધક, સંગ્રાહક અને પ્રકાશકોને ધન્યવાદ આપીએ છીએ. 'સાહિત્ય-માસિક, વડોદરા, પુસ્તક ૪, અંક ૧૧, પેજ ૬૧૪. નવેમ્બર સને ૧૯૧૬. (૩૪) શ્રીઆનંદકાવ્યમહોદધિ મિાક્ષિક ૫ મું, ( સંશોધક અને સંગ્રાહક છવણચંદ સાકરચંદ ) શેઠ દેવચંદ લાલભાઈ જૈન પુસ્તકોદ્વાર કુંડ તરફથી આ ૩૨ મું ( જૈન ગુર્જર–સાહિત્યદ્વારનું ૫ મું ) પુસ્તક મળ્યું છે. આ ગ્રન્થમાં સંઘવી ઋષભદાસ કવિ વિરચિત શ્રી હીરસૂરિને રાસ આપવામાં આવે છે. અને શ્રીમાન હીરવિજયસૂરિ, દિલીપતિ અકબર બાદશાહ તથા અન્ય અધિકારીઓની મંડળીનું ભેગું ચિત્ર આદિમાં આપેલ છે. તેમજ ન્યાય-વ્યાકરણ તીર્થ પંડિત શ્રી બેચરદાસ જીવરાજ દેસીને ગુજરાતી ભાષા સંબંધીને આદિ લેખ તથા શ્રાવક કવિ ઋષભદાસને પરિચય પણ આપવામાં આવેલ છે. “ ગુજરાતી ભાષા ” નું દહન કરતાં આ ભાષાની પ્રાચીનતા તથા તેને ભિન્ન ભિન્ન ભાષાઓ સાથેના સંબંધને પરિચય થાય છે. રાસની અંદરના કઠણ શબ્દોને નીચે અર્થ આપવામાં સંશોધકે સારે પરિશ્રમ સેવ્યો છે. એકંદરે આ ગ્રન્થ જૈન સાહિત્યના શૃંગારરૂપ થઈ પડે તે છે. આ પુસ્તકનું કદ ઘણું મોટું તથા પાકું બાઇન્ડીંગ છતાં તેની કિંમત માત્ર ૦-૧૦-૦૦ રાખવામાં આવી છે, તે તદન નહીં જેવીજ છે. જૈન સાહિત્યના આવા ઉપયોગી ગ્રન્થ સર્વત્ર સ્થાન પામે એ ઉદેશને જાળવવાને છેક નામની કિંમત રાખવી એ ફડને હેતુ પ્રશંસાપાત્ર છે. અને અમને વિશ્વાસ છે કે ફંડના વ્યવસ્થાપકો જૈન પ્રાચીન સાહિત્યને બહાર લાવવા માટે હજુપણું વિશાળ પ્રયત્ન કરશે, તે તેના બહોળા ફંડથી અમૂલ્ય સેવા બજાવી શકે તે તેમની કાર્યશૈલી બતાવી આપે છે. - આપણું સમાજ માટે સાહિત્યપ્રકાશનનું કાર્ય કરતા ઘણું ખાતાઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588