Book Title: Anand Kavya Mahodadhi Part 6
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund

View full book text
Previous | Next

Page 572
________________ ૪૬૫ (૩૮) * * * * દેવચંદ લાલચંદ સ્મારક ફંડ તરફથી પ્રસિદ્ધ થતા આનંદ (કાવ્ય) મહેદધિ મૈતિક નં. ૪ અને ૫ ગુજરાતી સાહિત્યમાં ઉપયોગી ઉમેરે કરે છે અને સાહિત્યના અભ્યાસ માટે નવીન સાધને પૂરી પાડે છે. * * * * હીરાલાલ ત્રીવનદાસ પારેખ કૃતન (સાહિત્ય અને કેળવણી વિષયક) સન ૧૯૧૬ નું દિગદર્શન. (૩૮) શ્રી આનંદકાવ્ય મહોદધિ, મિક્તિક (પુસ્તક) ૫ મું સંગ્રહ કરનાર –જીવણચંદ સાકરચંદ ઝવેરી. પ્રકાશક –નગીનભાઈ ઘેલાભાઈ ઝવેરી, વેતન ( કિમ્મત) ૦-૧૦-૦. પ્રાચીન જૈન કાવ્યના સંગ્રહનું આ લગભગ ૪૦૦ પાનાનું દળદાર પુસ્તક છે અને તેમાં કાવ્યદેહનની રીતીએ અસલવારેના જૈનપદને સાર સંગ્રહ કીધેલું જોવામાં આવે છે. ચોપડીની શરૂઆતમાં ગુજરાતી ભાષા ઉપર એક લંબાણ નિબંધ આપવામાં આવ્યો છે, જેમાં લેખકે કેટલીક વિગત બહુ સ્પષ્ટ રીતે લંબાણથી સમજાવવાની કોશિષ કીધી છે. કારણ કે લેખક જેનું કથન કરવા માગે છે તેનાં મૂળ ઉપરથી તેને વિકાસ શી રીતે થયો તે જેમ પોતે માને છે તેમ યથાર્થ રીતે સમજાવે છે, જેને એકજ ઉદાહરણ લેશું– ભાષા શબ્દ મૂળ વ્યક્ત બેલવા અર્થવાળા માળ ધાતુ ઉપરથી નીપજ્યા છે. આર્યાવર્તના સમર્થ વૈયાકરણ (પાણિનીય, પતિજલિ, અને હેમચંદ્ર) એ પિતાપિતાના સંગ્રહમાં વ્યક્ત બેલવા અર્થ ૩૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588