________________
in connection with the famous event in the reign of Akbar, viz., the interview between the Emperor and the Jain saint, Shri Hirsurivijay. It is this Rasa ( written in 1685 Vikram Era ) which is published in this volume. It is preceded by an introduction by a Gujarati writer, who has spent his whole life in the study of Prakrit and Pali, which is worth reading. Its writer Mr. Bechardas Jivraj, who possesses the degrees of Nyayatirth and Vyakarantirtha, tries to shew that Gujarati was never an original language but is the result of the many changes undergone by the several old languages of India. This view will not pass unchallenged, we think, by thɔse who have studied this subject.
The Modern Review.
February, 1917. Vol, XXI, No 2, p. 209.
(૩૭) આનન્દકાવ્યમહેદધિમિતિક પાંચમું. સુરત નિવાસી સ્વર્ગવાસી શેઠ દેવચંદ લાલભાઈ ઝવેરીના સ્મરણાર્થે ઉઘાડવામાં આવેલા જૈન પુસ્તકોદ્ધાર પંડના ૩ર મા પુસ્તક તરીકે અને જૈન ગુર્જર સાહિત્યોહારે ૫મા ગ્રન્થ તરીકે, દશ આનાની માત્ર નામની કિંમતે બહાર પાડવામાં આવેલા, ૪૦૦ પાનાને પાકી બાંધણીને, અને એક ઉત્તમ ચિત્ર સાથેના ગ્રંથની એક પ્રત અમને અભિપ્રાય અર્થે મળી છે, જે અમે આભાર સાથે સ્વીકારીએ છીએ. એ ગ્રંથમાં સંઘવી રૂષભકવિ પ્રણીત શ્રીહીરવિજયસૂરિ રાસ આપવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org