Book Title: Anand Kavya Mahodadhi Part 6
Author(s): Jivanchand S Zaveri
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
શ્રી શત્રુંજ્યઉદ્ધાર રાસ, (૪૪૭)
ઢાળ ૧૦ મી.
(રાગ ઉલાલા) જાવડ સમરા ઉદ્ધાર, એહ વિચે ત્રિણલાખ સાર; ઉપર સહસ રાશી, એટલા સમકિતવાસી. શ્રાવક સંઘપતિ હુઆ, સતરસહસ ભાવસાર જૂઓ ખત્રી સેલસહસ જાણું, પન્નરસહસ વિપ્ર વખાણું. કુલબી બારસહસ કહિયે, લેઉઆ નવસહસ લહિયે; પંચસહસ પિસતાળીશ, એટલા કંસારા કહીશ. એ સવિ જિનમત ભાગ્યા, શ્રીગુંજ જાત્રાએ આવ્યા અવરની સંખ્યા તે જાણું, પુસ્તક દીઠે વખાણું સાતસે મેહર સંઘવી, યાત્રા તલહટી તસ હવી; બહુકૃત વચને રાચું, એ સવી માન સાચું. ભરત સમરાશાહ અંતરિ, સંઘવી અસંખ્યાતા ઈણિપરિ; કેવળી વિણ કુણ જાણે, કિમ છદ્મસ્થ વખાણે. નવલાખ બંધી બંધ કાયા, નવલાખ હેમરંકા આપ્યા; તે દેશિલહિરિએ અન ચાખ્યું, સમરશાહે નામ રાખ્યું. ૧૦૦
હોદ્ધાર પંદરસત્યાસીએ પ્રધાન, બાદરસ્યા (2) દિએ બહુમાન કરમાશાહે જસ લીધે, ઉદ્ધાર સેલમે કીધે.. ૧૦૧ અસ્ત-મવિ- એણું વીસીએ વિમલગિરિ, વિમલવાહનનપ આદરી, દુપસહગુરૂ-ઉપદેશે, ઉદ્ધાર છેહલે કરશે. ૧૦૨ એમાં વળી જે ગુણવંત, તીરથ ઉદ્ધાર મહંત, લક્ષમી લહી વ્યય કરશે, તસ ભવાજ તે સરસે. ૧૦૩
૧ જુદા અર્થાત વિશેષ, ૨ પાટલીપુત્રના કલંકીને પુત્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588