SearchBrowseAboutContactDonate
Page Preview
Page 554
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજ્યઉદ્ધાર રાસ, (૪૪૭) ઢાળ ૧૦ મી. (રાગ ઉલાલા) જાવડ સમરા ઉદ્ધાર, એહ વિચે ત્રિણલાખ સાર; ઉપર સહસ રાશી, એટલા સમકિતવાસી. શ્રાવક સંઘપતિ હુઆ, સતરસહસ ભાવસાર જૂઓ ખત્રી સેલસહસ જાણું, પન્નરસહસ વિપ્ર વખાણું. કુલબી બારસહસ કહિયે, લેઉઆ નવસહસ લહિયે; પંચસહસ પિસતાળીશ, એટલા કંસારા કહીશ. એ સવિ જિનમત ભાગ્યા, શ્રીગુંજ જાત્રાએ આવ્યા અવરની સંખ્યા તે જાણું, પુસ્તક દીઠે વખાણું સાતસે મેહર સંઘવી, યાત્રા તલહટી તસ હવી; બહુકૃત વચને રાચું, એ સવી માન સાચું. ભરત સમરાશાહ અંતરિ, સંઘવી અસંખ્યાતા ઈણિપરિ; કેવળી વિણ કુણ જાણે, કિમ છદ્મસ્થ વખાણે. નવલાખ બંધી બંધ કાયા, નવલાખ હેમરંકા આપ્યા; તે દેશિલહિરિએ અન ચાખ્યું, સમરશાહે નામ રાખ્યું. ૧૦૦ હોદ્ધાર પંદરસત્યાસીએ પ્રધાન, બાદરસ્યા (2) દિએ બહુમાન કરમાશાહે જસ લીધે, ઉદ્ધાર સેલમે કીધે.. ૧૦૧ અસ્ત-મવિ- એણું વીસીએ વિમલગિરિ, વિમલવાહનનપ આદરી, દુપસહગુરૂ-ઉપદેશે, ઉદ્ધાર છેહલે કરશે. ૧૦૨ એમાં વળી જે ગુણવંત, તીરથ ઉદ્ધાર મહંત, લક્ષમી લહી વ્યય કરશે, તસ ભવાજ તે સરસે. ૧૦૩ ૧ જુદા અર્થાત વિશેષ, ૨ પાટલીપુત્રના કલંકીને પુત્ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004840
Book TitleAnand Kavya Mahodadhi Part 6
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1918
Total Pages588
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy