________________
(૪૪૮) શ્રી શત્રુંજયઉદ્ધાર રાસ,
ઢાળ ૧૧ મી.
(રાગ-માઇ ધન સુપન તું એ.) ધન! ધન! શેત્રુંજગિરિ, સિદ્ધખેત્ર એ ઠામ, કર્મ ક્ષય કરવા, ઘર બેઠા જ નામ. ચોવીસી એણીએ, નેમ વિના જિન ત્રેવીસ તીરથ ભંઈ જાણું, સમેસર્યા જગદીશ. પુંડરિક ચિકેડિલ્યું, દ્રાવિડ વાલિખિલ્લ જેડી, કાર્તિક પૂનમ સિદ્ધા, મુનિવરસ્ય દસકે. નમિ વિનમી વિદ્યાધર, દેયકેડિ મુનિ સંજુત્ત, ફાગણ સુદી દશમી, એણિ ગિરિ મેક્ષ પહૃત્ત. શ્રી ઋષભર્વસી-નૃપ, ભરત અસંખ્યાતા પાટ; મુગતે ગયા ઈણ ગિરિ, એ ગિરિ શિવપુર-વાટ. રામમુનિ ભરતાદિક, મુનિ ત્રિણકેડિટ્યું ઈમ; નારદસ્ય એકાણુલાખ મુનિવર તેમ. મુનિ શાંબ પ્રદ્યુમ્નસ્ય, સાઢી આઠ કેડિ સિદ્ધ વિસકેડિલ્યું પાંડવા, મુગતે ગયા નિવાબદ્ધ. વલી થાવ ચા-સુત, સુકમુનિવર ઈણે ઠામ, વળી સહિસર્યું સિધ્યા, પંચસત સેલગનામિ. ઈમ સિદ્ધા મુનિવર, કેડાર્કડિ અપાર; વળી સિઝચ્ચે ઈણે ગિરિ, કુણુ કહી જાણે પાર! સાત છઠ દેય અઠમ, ગણે એક લાખ નવકાર; શેત્રુંજગિરિ સેવે, તેહને નહિ અવતાર!
ઢાળ ૧૨ મી.
(રાગ વધાવાને) માનવભવ મેં ભલે લહે, લો તે આરિજ દેસ શ્રાવકકુલ લાધુ ભલું, જે પારે વાહો અષભજિણેશ કે-૧૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org